ગુજરાત સ્થાપના દિન: પાટણના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલ હસ્તકલા હાટ પ્રદર્શનની મુલાકાત લેતા મુખ્યમંત્રી

handicraft exhibition Patan (1)

મુખ્યમંત્રીએ એક કોમન મેનની જેમ ચાની ચુસ્કી માણી-દેવડા અને રેવડીનો આસ્વાદ માણ્યો… મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૧લી મે ગુજરાત ગૌરવ દિન ૨૦૨૨ ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લામાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા બાદ ઇન્ડેકસ્ટ-સી ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,પાટણ તેમજ GLPC ના સહયોગથી પાટણના પ્રગતિ મેદાનમાં યોજાયેલા હસ્તકલા … Read more

પાટણ: ગુજરાત સ્થાપના દિવસે સમરસતા ભોજનની આગવી પરંપરાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

Samarasata Bhojan

સામાન્ય પરિવારોની મહિલાઓએ પોતાના ઘરે બનાવેલું ભોજન જનસમૂહ સાથે જમીને મુખ્યમંત્રીએ અદના સેવકની પ્રતિતી કરાવી… ગુજરાત રાજ્યના ૬૨મા સ્થાપના દિનની ઉજવણીના રાજયકક્ષાના પાટણ જિલ્લા ખાતેના વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ પાટણ જિલ્લાની સામાન્ય પરિવારોની મહિલાઓના હાથે બનાવેલું ભોજન તેમની સાથે બેસીને ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. પાટણ જિલ્લાના વિવિધ સમુદાય વર્ગની … Read more

CM ભૂપેન્દ્ર પટેલનો હિતલક્ષી નિર્ણય: રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો

CM Bhupendra Patel

રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૭-૨૦૨૧થી ૩ ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય… સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ… તા-૦૧-૦૭-૨૦૨૧થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશેઃ પ્રથમ હપ્તો મે-૨૦૨૨ અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે અપાશે… મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત … Read more

CM ભુપેન્દ્ર પટેલને ધમકી: 11 દિવસની અંદર 1 કરોડ મોકલાવી દેજો, નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉ…

Vav ramkathakar batuk morari

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નામે 1 કરોડની ખંડણી મોકલાવી દેવાની સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જેમાં બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ નામના વ્યક્તિએ વીડિયો વાયરલ કરીને ખુલ્લેઆમ ધમકી આપી છે. વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ એ 11 દિવસની અંદર અને 5 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપી છે અને જો … Read more

ઈંડા-નોનવેજ લારી વિવાદ : જાણો શું કહ્યું CM ભૂપેન્દ્ર પટેલે

Egg-non-veg larry CM Bhupendra Patel

અત્યારે ગુજરાતમાં શિયાળો (Gujarat winter) જામવા લાગ્યો ત્યારે રાજ્યમાં ઠેકઠેકાણે ઈંડા અને નોનવેજની લારીઓ (Egg and non-vage lorries) ઉપર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા છે. પહેલા રાજકોટમાં (rajkot) ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યાર બાદ અમદાવાદમાં (Ahmedabad) પણ ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાની કોર્પોરેશનની જાહેરાત વિવાદ વધારે વકર્યો છે. તો બીજી તરફ … Read more

CM ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં અધિકારીઓને ફરી કરી આ ટકોર, ખેડૂતોને આપ્યો ખાસ સંદેશ

CM Bhupendra Patel

ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણા પ્રવાસે છે. ત્યારે મહેસાણામાં તેમણે સંબોધન કરતા લોકોને મોટી વાતો કરી હતી. જેમા સૌથી પહેલા તો ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આગ્રહ કર્યો કે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વઘે. સાથેજ તેમણે ખેડૂતોને એવું પણ કહ્યું કે તમારી મહેનત શહેરમાં રહેતા લોકોને ખબર પડવી જોઈએ. રસાયાણિક ખાતરોથી બિમારી ફેલાય છે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures