સુરત: કોરોનાનો કાળો કહેર, રાત્રે 10 વાગ્યા પછી આ વિસ્તારની દુકાનો રહેશે બંધ
Corona સુરતમાં Corona સંક્રમિત દર્દીઓનો આંકડો 29,083 ને પાર થઈ ગયો છે. તો છેલ્લા 12 કલાકમાં શહેરમાં 102 અને જિલ્લામાં વધુ એકવાર 110 નવા કેસ સામે આવતા 212 નવા કેસ ની સંખ્યા થઇ છે. સુરતમાં વઘતા જતા Corona સંક્રમણને કારણે રાત્રે 10 વાગ્યા પછી વી.આઇ.પી.રોડ. ગૌરવ પથ. સીટીલાઇટ રોડ. ઘોડદોડ રોડ. તેમજ ડુમ્મસ રોડ ઉપર … Read more