IND vs WI: ભારતે શ્રેણી જીતવા વિન્ડિઝને હરાવવું પડશે
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી વન ડે આજે મુંબઈમાં રમાશે. હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે. ભારતે શ્રેણી જીતવા મેચ જીતવી ફરજિયાત છે. જો ભારત ચોથી વન ડે હારી જશે તો તેની સીરિઝ જીતની આશા ખતમ થઈ જશે અને અંતિમ વન ડેમાં સીરિઝ બચાવવા જીતનું દબાણ પણ રહેશે. ત્રીજી વનડેમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ … Read more