ઇતિહાસમાં પહેલીવાર દિલ્હીમાં નોર્થ બ્લોકમાં મિડિયા પર પ્રતિબંધ

North Block

North Block પાટનગર નવી દિલ્હીમાં આવેલા નોર્થ બ્લોક (North Block) માં મિડિયા પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરાયો. આ વિસ્તારમાં કેન્દ્ર સરકારના નાણાં, ગૃહ વગેરે મંત્ર્યાલયો આવેલાં છે. આ અગાઉ આ પ્રતિબંધ ફક્ત નાણાં ખાતાં પૂરતો જ હતો.પરંતુ હવે સંપૂર્ણ નોર્થ બ્લોકને આવરી લઇ આ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે બજેટ તૈયાર … Read more

પાટનગર દિલ્હીમાં ખેતીને લગતા કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન.

Delhi

Delhi કેન્દ્ર સરકારે ખેતીને લગતા ત્રણ નવા કાયદા અમલમાં લાવતા પંજાબ, હરિયાણા અને ચંડીગઢ ખેડૂતો દ્વારા છેલ્લા મહિના દોઢ મહિનાથી વિરોધ આંદોલનનો હજુ પણ યથાવત છે. મોદી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી દીધું હતું કે આ કાયદા પાછા નહીં ખેંચાય. આ કાયદા ખેડૂતોના હિતમાં ઘડવામાં આવ્યા છે. જે મામલે આજે કારતકી એકાદશી (દેવદિવાળી)ના સપરમા દિવસે … Read more

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો કરાયો

Petrol and diesel prices

Petrol and diesel prices પેટ્રોલ અને ડીઝલની કિમતો (Petrol and diesel prices) માં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળ્યો છે. રવિવારે પેટ્રોલની કિમતોમાં 8 પૈસા અને ડિઝલની કિમતોમાં 19 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિમત 81.46 રૂપિયાએ પહોંચી ગઇ છે. તેમજ ડીઝલનો ભાવ 71.07 રૂપિયા પ્રતિ લીટર છે.  શુક્રવારથી જ પેટ્રોલ અને ડીઝલમાં … Read more

દિલ્હીમાં તમામ પ્રકારના ફટાકડા બનાવવા કે ફોડવા પર પ્રતિબંધ

Delhi

Delhi અરવિંદ કેજરીવાલની સરકારે નવી દિલ્હી (Delhi) માં બેફામ પ્રદૂષણ અને બીજી તરફ વધી રહેલા કોરોનાના કેસને જોતાં દિવાળી પર તમામ પ્રકારના ફટાકડા બનાવવા કે ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. છેલ્લા ત્રણ ચાર દિવસથી દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ના ભયજનક આંકને વટાવી ગયો હતો. જેથી આ બાબતને લઇ કેજરીવાલની ચિંતા વધી હતી. કોરોનાના કેસ … Read more

સબ ઈન્સ્પેક્ટર નંબર વગરની કારમાં બેસીને મહિલાઓની છેડતી કરતો હતો

Delhi Police

Delhi Police આરોપી સબ ઈન્સ્પેક્ટર નંબર વગરની કારમાં બેસીને રસ્તે જતી મહિલાઓ પર અશ્લીલ કમેન્ટ પાસ કરતો હતો અને વિરોધ કરે તો ત્યાંથી ભાગી જતો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે (Delhi Police) રસ્તાઓ પર પસાર થતી મહિલાઓની છેડતીના મામલે પોતાના જ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી લીધી છે. તેની નંબર વગરની કાર પણ જપ્ત કરવામાં આવી. પોલીસ સૂત્રોના જણાવ્યાં … Read more

દિલ્હીમાં કૃષિ બિલના વિરોધમાં ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર ભડકે બાળ્યું

Agriculture bill

Agriculture bill કૃષિ બિલોને લઇ ખેડૂતો દિલ્હી (Delhi) માં પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત બિલ (Agriculture bill) ના વિરોધમાં પંજાબ યુથ કોંગ્રેસના કાર્યકરો સવારે ઈન્ડિયા ગેટ નજીક રાજપથ પર પહોંચ્યા અને એક ટ્રેક્ટરને સળગાવ્યું હતું. તમામ લોકો હાથમાં ભગત સિંહના પોસ્ટર લઈને આવ્યા હતાં. કાર્યકરોએ કેન્દ્ર સરકારના વિરોધમાં નારેબાજી કરી. પ્રદર્શનકારીઓ એક ટ્રકમાં ટ્રેક્ટર લઈને … Read more

Delhi: 90 વર્ષની વૃદ્ધા પર ૩૩ વર્ષના યુવકે ક્રૂર રીતે આચર્યું દુષ્કર્મ

Delhi દિલ્હીમાં 90 વર્ષીય વૃદ્ધાના આરોપ છે કે, ૩૩ વર્ષના યુવકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. દિલ્હી (Delhi) માં ૯૦ વર્ષની વૃદ્ધા દુષ્કર્મનો ભોગ બની હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે, આરોપી યુવકની ધરપકડ થઇ ચૂકી છે. તેમજ આ ઘટના સામે આવ્યા પછી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘દિલ્હીમાં ૯૦ વર્ષની … Read more

Terrorist : દિલ્હીમાંથી બબ્બર ખાલસાના બે આતંકવાદી ઝડપાયા

Terrorist નવી દિલ્હીમાં બબ્બર ખાલસાના બે આતંકવાદી (Terrorist) ઝડપાયા હતા. અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસ નિરંકારી કોલોની પહોંચી ત્યારે પોલીસને જોઇને આ બંનેએ ગોળીબાર શરૂ કર્યા હતા. બંને આતંકવાદી લુધિયાણાના રહેવાસી છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના સભ્ય એવા આ બંનેની ઓળખ પોલીસે ભૂપીન્દર સિંઘ ઉર્ફે દિલાવર સિંઘ અને કુલવંત સિંઘ તરીકે આપી હતી. આતંકવાદીઓએ પહેલાં પોલીસને … Read more

Delhi : સંસદ ભવન પાસેથી શંકાસ્પદ વ્યક્તિ પકડાયો

Delhi

Delhi આજે દિલ્હી (Delhi) ના વિજય ચોક પાસેથી Central Reserve Police Force એ એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડ્યો છે. સંદિગ્ધ ગતિવિધિઓના પગલે ત્યાં હાજર રહેલા CRPFના જવાનોએ તેને પકડી લીધો. ફિરદૌસ નામનો આ યુવક સંસદ ભવન પાસે ઘૂમી રહ્યો હતો. પૂછપરછ કરતા યુવકે પોતાના અંગે અલગ અલગ જાણકારીઓ આપી. ત્યારબાદ આ યુવકને સંસદભવન પોલીસ મથકે … Read more

Delhi Police એ એન્કાઉન્ટરમાં ISIS આતંકવાદીની કરી ધરપકડ

Delhi Police રાજધાની દિલ્હીના ધૌલાકુંવા વિસ્તારમાં ગત રાતે પોલીસ (Delhi Police) એન્કાઉન્ટરમાં એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શકમંદ આતંકીનું નામ અબૂ યુસૂફ છે. અબૂ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવે છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હી પોલીસ(Delhi Police) ની સ્પેશિયલ સેલે ગત રાત્રે ધૌલાકુંવાથી કરોલ બાગને જોડતા રિજ રોડ પાસે એન્કાઉન્ટર … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures