Ahmadabad : પતિને નોકરીએ વળાવવું પત્નીને ભારે પડ્યું, જાણો કેમ?
Ahmadabad આજકાલ મહિલાઓ પર શારિરીક અને માનસિક ત્રાસના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ (Ahmadabad) નિકોલમાં એક પતિએ જ પોતાની પત્નીની હત્યા કરવાની કોશિશ કરતો કિસ્સો સામે આવ્યો છે. પતિએ અગમ્ય કારણોસર પત્ની પર જ્વલનશીલ પ્રવાહી ફેંકીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી પતિ પત્નીને સળગાવીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં મહિલા ગંભીર … Read more