ભારતીય લશ્કર વિશે વાંધાજનક દ્રશ્ય રજૂ કરવા બદલ એકતા કપૂર સામે કેસ ચાલશે
Ekta Kapoor ટીવી નિર્દેશક એકતા કપૂરે (Ekta Kapoor) પોતાની એક વેબ સિરિઝમાં ભારતીય લશ્કર વિશે એક વાંધાજનક સામગ્રી જોઇને એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી. ભારતીય લશ્કર વિશે વાંઘાજનક સામગ્રી રજૂ કરી હોવાની ફરિયાદ બદલ એની સામે ઇંદોર (મધ્ય પ્રદેશ)ની હાઇકોર્ટમાં કેસ ચાલશે. નીચલી કોર્ટમાં એકતાના વકીલે કહ્યું હતું કે આવી કોઇ વાંઘાજનક સામગ્રી અમે … Read more