સમી: બિસ્મિલ્લાબાદ ગામે વીજ કરંટ લાગતાં યુવાનનું મોત
સમી (Sami) તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામમાં એક યુવાન વીજ કરંટ લાગતા મૃત્યુ થયું. ગુરુવારે સાંજે બિસ્મિલ્લાબાદ ગામમાં રહેતા ઠાકોર નવઘણભાઈ સુંડાભાઈ (ઉં.વ.20) ગામમાં ચૌધરી મહેશભાઇ શંકરભાઇના વાડાની વાડ કરવા માટે ગયા હતા. આ પણ જુઓ : સુરત વરાછાની પરિણીતાને અંગત વીડિયો Viral કરવાની ધમકી આપતા FIR તેઓ વાડ કરતા હતા તે દરમિયાન ઉપરથી પસાર વીજ વાયરને … Read more