Agra Bus Hijack કરનારા માસ્ટર માઈન્ડને એન્કાઉન્ટરમાં વાગી ગોળી
Agra Bus Hijack આગ્રામાં મુસાફરોથી ભરેલી બસને હાઇજેક (Agra Bus Hijack) કરનારા માસ્ટરમાઇન્ડ પ્રદીપ ગુપ્તાનું ગુરુવાર સવારે પોલીસ સાથે એન્કાઉન્ટર થઈ ગયું. મળતી માહિતી મુજબ, પ્રદીપ ગુપ્તાને ગોળી વાગી છે. તથા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ફતેહાબાદ પોલીસ સ્ટેશનની હદમાં ચેકિંગ દરમિયાન એન્કાઉન્ટર થયું. બાઇક લઈને ભાગી રહેલા પ્રદીપ ગુપ્તાને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો … Read more