ગુજરાતની આ યુવતી છે ‘વર્લ્ડસ હોટેસ્ટ ફિટનેસ ટ્રેઈનર’ તરીકે જાણીતી, જાણો વિગત.
બોલિવૂડ સેલિબ્રિટી તેમની ફિટનેસને લઈ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ તેમની ફિટનેસ પાછળ બીજી વ્યક્તિનો મહત્વનો હાથ હોય છે. જેના કારણે તેઓ પણ લાઇમલાઇટમાં આવતા હોય છે. આજે મોડલિંગ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જેમાં ફેમસ થઇ શકાય છે. આજે અમે તમને એક એવી જ છોકરીની વાત કરવાના છીએ જેની વધુ પડતી મહેનતના … Read more