ગુજરાતના આ મંદિરમાં પાસ સિસ્ટમ લાગૂ થશે …
Pass system આજથી શ્રાવણ મહિનાનો શુભારંભ કોરોના મહામારી વચ્ચે થયો છે, જેના કારણે શિવાલયો અને મંદિરોમાં ભોલેનાથના સૂરો ગૂંજી રહ્યા છે. અત્યારે કોરોનાના કારણે અનેક મોટા મંદિરોમાં લોકોને ભીડ ભેગી ન કરવા માટે કહેવામાં આવ્યું છે. તથા શિવલિંગ પર અભિષેક અને બિલીપત્ર ચઢાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. સોમનાથમાં પણ અગાઉથી કોરોના માટેની ગાઈડલાઈન જાહેર … Read more