Google App : જાણો ગૂગલે પ્લે સ્ટોર પરથી કઈ એપ્સ હટાવામાં આવી??
Google App ગૂગલ પ્લે સ્ટોરે ‘રીમૂવ ચાઇના એપ’ એપ હટાવી એ પહેલા તો 50 લાખથી વધુ લોકોએ તેને ડાઉન લોડ કરી છે. એપ દ્વારા યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં જોવા મળતી ચાઇનાની એપ્સ ડિલિટ કરી શકે છે. ચીન માટે આક્રોશ હોવાના કારણે આ એપ્સ ને ઘણો ફાયદો થયો હતો. લોકો આ એપ્સ દ્વારા પોતાના ફોનમાં રહેલી ચીનની … Read more