ઘુઘસ ગામની સરકારી દુકાનના સંચાલકે આડેધડ ભ્રષ્ટાચાર કરતા ફતેપુરા પોલીસ, મામલતદાર તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ

Ghughas

ગતરોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર સરકારી સસ્તા અનાજની દુકાનના ના સંચાલક ઓમ પ્રકાશ લાલચંદ અગ્રવાલ તથા તેઓના પૂત્ર મનીષ ઓમપ્રકાશ અગ્રવાલ દ્વારા ઘુઘસ વિસ્તાર લાભાર્થીઓને મફત અનાજ વિતરણ માટે ઓનલાઈન સિસ્ટમ માં ફિંગર પ્રિન્ટ મુકવા માટે એક રેશનકાર્ડ દીઠ રૂપિયા 10 ઉઘરાવવામાં આવતા હતા અને ટેકનીકલ ખરાબી ના કારણ ફિંગર … Read more

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

Department of Social Justice and Empowerment

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે સાંસદ ભરતસિંહ ડાભીની ગરીમામયી ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરાઈ. સુશાસનનો મૂળમંત્ર આપનાર ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજીના જન્મજયંતિના દિવસથી શરૂ થયેલ સપ્તાહ અંતર્ગત સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ લોકસભા … Read more

વડોદરા: GIDCની કંપનીમાં બોઇલર ફાટતા ચાર કામદારોના મોત, 14 થી વધુ ઇજાગ્રસ્ત

blast in Vadodara GIDC

વડોદરા(Vadodara) શહેરમાં મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં આજે સવારે બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ગોઝારી દૂર્ઘટનામાં બોઇલરની નીચે દબાઇ જતા ચાર કામદારના મોત થયા છે. જ્યારે બાળકો સહિત 14 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. કંપની પરિસરમાં જ કામદારોની વસાહત આવેલી છે અને વસાહતની નજીક જ બોઈલર ફાટવાની દૂર્ઘટના બની હતી. પ્રચંડ વિસ્ફોટથી પાસેના એકમોમાં … Read more

વારા ફરથી વારો! હવે આ શહેરમાં પણ જાહેરમાર્ગ પર ઈંડા-નોનવેજની લારીઓ હટાવાશે

egg non veg cart remove gujarat

છેલ્લા ઘણા દિવસોથી ઈંડા અને નોનવેજની લારીઓના દબાણને લઈને ગુજરાત(GUjarat)નું રાજકારણ ગરમાયુ છે ત્યારે ગુજરાતના સ્માર્ટ સીટી અમદાવાદ(Ahmedabad)માં પણ જાહેર માં ચાલતી ઈંડા અને નોનવેજ ની લારીઓ તાત્કાલિક દૂર કરવા ખુદ મનપાના રેવન્યુ કમિટી ચેરમેન સી એ જૈનિક વકીલે મનપા કમિશનરને પત્ર લખ્યો હતો જે બાદ અમદાવાદ શહેરમાં પણ ઈંડા-નોનવેજની લારીઓ રસ્તા પરથી દૂર કરવા … Read more

પૂરઝડપે વાહન ચલાવતા વાહન ચાલકોની હવે ખૈર નથી!

તાજેતરમાં ગુજરાત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ (Gujarat State Traffic Branch) તરફથી ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે સમગ્ર રાજયમાં ટ્રાફિકની કામગીરી માટે ઇન્ટરસેપ્ટરવાન અને કેમ્પર વાહનની ફાળવણી કરવામાં આવી છે. જે અન્વયે મહીસાગર જિલ્લામાં પણ મહીસાગર પોલીસ અધિક્ષક આર.પી. બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ વિભાગના મોનીટરીંગ હેઠળ એક ઇન્ટરસેપ્ટરવાન અને એક કેમ્પર વાહન માર્ગ સલામતી માટે કાર્યરત … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures