ઘરેજ બનાવો ટેસ્ટી લસણ ની ચટણી
સામગ્રી : લસણ – 10 થી 15 કડીઓ લાલ મરચું – 2 થી 3 ચમચી તલ : 1 ચમચી જીરું – 1 ચમચી મીઠું સ્વાદાનુસાર રાઈ – 1/2 ચમચી તેલ વઘાર કરવા માટે હિંગ – 1 ચપટી બનાવની રીત : સૌ પ્રથમ ખાયણી માં લસણ , મરચું , તલ , જીરું અને મીઠું લઈને વાટી … Read more