Tag: hardil patel

હાર્દિક પટેલનું ગુજરાતમાં ચૂંટણી લડવાનું ઠેકાણું નથી, UP કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં હાર્દિક પટેલ.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસે સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં હાર્દિક પટેલને 40 સ્ટાર પ્રચારક પૈકી એક જાહેર કર્યો છે. ત્યાં બે તબક્કામાં ચૂંટણી…