પાટણ: હારીજના દુનાવાડા માં અંગત અદાવતમાં યુવક પર ધારીયા વડે થયો જીવલેણ હુમલો
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામે ગામના એક શખ્સે અગાઉની અદાવતને ધ્યાનમાં રાખીને ગામનાજ યુવક પર ધારીયા જેવા તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી ધારીયાના ઘા માથાના ભાગે તથા નાકના ભાગે ઘા મારી જીવલેણ હુમલો કરતાં ઈજાગ્રસ્તને પાટણ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ તથા નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ હારિજ તાલુકાના દુનાવાડા … Read more