Recipe – જાણો સ્ટ્રોબરી યોગર્ટની રેસીપી.
આવી મજેદાર સ્ટ્રોબરીની વાનગી એટલે સ્ટ્રોબરી યોગર્ટ લૉ-ફેટ દહીં વડે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી હ્રદયની બીમારી અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર વ્યક્તિ પણ તેને માણી શકે. સામગ્રી:- ૧ કપ લૉ-ફેટ ચક્કો દહીં ૧/૪ કપ મસળેલી સ્ટ્રોબરી ૪ ટીસ્પૂન પાવડર સાકર રીત:- એક બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો. તેને ૨ થી ૩ … Read more