આ પોલીસ ઑફિસરે એન્કાઉન્ટરને આપ્યો અંજામ : હૈદરાબાદ ગેંગરેપ
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કેસમાં આ વખતે પોલીસે જ ફેંસલો કરી દીધો છે. હૈદરાબાદ પોલીસ સાથે થયેલી અથડામણમાં ચારેય આરોપીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, અત્યારે સાઈબરાબાદ પોલીસની કમાન એવી વ્યક્તિના હાથમાં છે જેને એન્કાઉન્ટરના સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. સાઈબરાબાદ પોલીસના કમિશનર વી.જે.સજ્જનાર છે. માત્ર રેપ આરોપીઓને જ નહીં પરંતુ તેઓ … Read more