પ્રસિદ્ધ હાર્ટ-સર્જન ગૌરવ ગાંધીનું હાર્ટ-એટેકથી મોત, ડો.ગૌરવ ગાંધીએ 16 હજારથી વધુ હદયની સર્જરીઓ કરી છે.

heart-surgeon-gaurav-gandhi-dies-of-heart-attack

ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ સર્જન ડૉ.ગૌરવ ગાંધીનું (Dr Gaurav Gandhi) હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમણે પોતાના મેડિકલ કરિયરમાં 16 હજારથી વધુ લોકોની હાર્ટ સર્જરી કરી હતી. મંગળવારે સવારે છ વાગ્યે પરિવારજનોએ તેમને જગાડ્યો ત્યારે તે જાગ્યા ન હતા. આ પછી પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. જામનગરના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ … Read more

હવે ગુજરાતમાં અગ્નિપથનો વિરોધ શરૂ: જામનગરમાં અચાનક હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા, પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ

Patan

કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વિરોધની જ્વાળાઓ જામનગર સુધી પહોંચી છે. આજે સવારે લશ્કરમાં ભરતી થવા માટે પરીક્ષા આપનારા યુવાનો દ્વારા વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. આ પ્રદર્શનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં … Read more

જામનગરમાં કાર અને રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર, દંપતીનું ઘટનાસ્થળે મોત

Jamnagar

Jamnagar જામનગર (Jamnagar) ના ઠેબા ચોકડી પાસે આજે ઇકો કાર અને છકડો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અન્ય 6 વ્યકિતઓને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતમાં આખી રીક્ષા પડીકુ વળી ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં ઠેબા ચોકડી પાસે ઈકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો … Read more

પતિના સાળી સાથેના અનૈતિક સંબંધને લઇ પતિને ઠપકો આપતા પતિએ કરી આત્મહત્યા

Jamnagar

Jamnagar જામનગર (Jamnagar) મોડપર ગામના એક શ્રમિક ખેડૂતને પોતાની સાળી સાથે અનૈતિક સંબંધો હતા. જેની પત્નીને જાણ થતા પતિને ઠપકા આપ્યો હતો. પરંતુ આ બાબતે લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જામનગરના મોડપર ગામની સીમમાં એક વાડીમાં રહીને ખેત મજુરી કરનાર નરસિંગ ઉર્ફે નરેશ અમરસિંહ ડાવરીયા નામનો 28 વર્ષીય યુવાન પોતાની વાડીમાં … Read more

જામનગરમાં 14 વર્ષની સગીરા સાથે ગેંગ રેપની ઘટના

Jamnagar

Jamnagar જામનગર (Jamnagar) જિલ્લામાં કાલાવડ તાલુકાના પીપર ગામની 14 વરસની એક સગીરા પર ચાર નરાધમોએ વારાફરથી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે ગેંગરેપ આચરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એક આરોપી સગીર હોવાથી અટકાયત કરી લઇ બાળ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે. … Read more

ગૃહવિભાગે અચાનક આ બે PI ની આ જગ્યાએ કરી બદલી,જાણો વિગત

PI થોડાં દિવસ પહેલાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીપીસી દિવેન ભદ્રનને જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી હતી જ્યારે વધુ બે બિનહથિયારધારી પી.આઈની અચાનક જામનગર ખાતે બદલી કરવામાં આવી છે. તો આ બે PI ની નીમણૂંકના સ્પેશિયલ ઓર્ડર કરવામાં આવ્યા છે. સુત્રો મુજબ, આણંદના PI કે.જી.ચૌધરી અને સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રના પીઆઈ એસ.એસ.નિનામાની જામનગર ખાતે … Read more

Earthquake : જામનગરમાં 5 વાર ભૂકંપનાં આંચકા અનુભવાયા

Earthquake જામનગરમાં ગઈકાલે બપોરે 3.30 કલાકથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં આ 5 આંચકા અનુભવાયા છે. ત્યારે સતત ભૂકંપ (Earthquake) ના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જામનગરમાં આજે વધુ બે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેમાં મધ્ય રાત્રિ અને વહેલી સવારે ભૂકંપના બે આંચકા આવ્યા હતા. ગઈકાલે એટલે સોમવારે બપોરે 3.39 કલાકે 2.4ની તીવ્રતાનો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures