Reliance AGM : મુકેશ અંબાણીએ કરી આ મોટી જાહેરાત…
Reliance AGM દેશની સૌથી મોટી કંપની Reliance (રિલાયન્સ) ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કહ્યુ કે, ગૂગલને જીયો પ્લેટફોર્મ્સમાં સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવવામાં આવ્યું છે. ગૂગલ જીયો પ્લેટફોર્મ્સમાં 33737 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 7.7 ટકા ભાગીદારી ખરીદશે. રિલાયન્સની 43મી Relinance AGM ને ઓનલાઇન સંબોધિત કરતા તેમણે ગૂગલની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. આ રીતે અત્યાર સુધી … Read more