Zoom App

  • ભારતમાં આવનારા 5 વર્ષોમાં લોકપ્રિય વીડિયો કૉન્ફેર્સિંગ એપ ઝૂમ (Zoom) મોટું રોકાણ કરવાની તૈયારીમાં છે.
  • કંપનીના આ રોકાણથી દેશમાં રોજગાર વધશે. આ વાતની જાણકારી કંપનીના અધિકારીએ આપી હતી.
  • ઝૂમમાં પ્રોડક્ટ અને એન્જિંનિયરિંગમાં પ્રેસિડેન્ટ Sankarlingam (શંકરલિંગમ) એ પોતાના બ્લૉગ પોસ્ટમાં કહ્યું કે કેટલાક ભ્રમ નુક્શાન પહોંચાડી રહ્યા છે
  • ખાસ કરીને ઝૂમ અને ચીનના સંબંધના વિષયમાં. અરબપતિ મુકેશ અંબાણીએ ઝૂમને માત આપવા માટે Jio Meet લૉન્ચ કર્યા હતું.
  • લોકડાઉનમાં Zoom App ના યુઝર્સ વધ્યા હતા. તેમણે કહ્યું કે ભારતીય બજારમાં ઝૂમને લઇને કેટલાક ભ્રમ લોકો વચ્ચે બનેલા છે.
  • જેમ જેમ વેપાર વધે છે તેમ તેમ કેટલાક ભ્રમ પેદા થાય છે.
  • તેમણે કહ્યું કે Zoom App એક અમેરિકી કંપની છે.
  • તથા તે સાર્વજનિક રૂપે NASDAQ પર વેપાર કરે છે.
  • તો લોકડાઉન લાગુ થયા પછી Zoom App ના યુઝર્સમાં ઉછાળો આવ્યો છે.
  • પરંતુ હવે JioMeet થી તેનો સીધો મુકાબલો ચાલુ છે.
  • બ્લૉગ દ્વારા શંકરલિંગમે કહ્યું કે ભારત તેમના માટે એક મહત્વનું બજાર છે.
  • તેમજ પોતાની કંપનીને અહીં અવસર ઊભા કરવા માટે તે દરેક સંભવ પ્રયાસ કરશે.
  • તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે તેમની કંપની આવનારા મહિનામાં ભારતના સ્ટેકહોર્લ્ડર્સ સાથે વાત કરશે અને ડિઝિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ક્રીલ ઇન્ડિયા મામલે તે પોતાનું સમર્થન આપશે.
  • જો કે હાલ Zoom App ને JioMeet સાથે પ્રતિસ્પર્ધા કરવાનો વારો આવ્યો છે.
  • જિયોમીટ (JioMeet) ના લોન્ચ થવાની સાથે જ અસિમિત મફત વીડિયો કોલિંગ આપે છે.
  • ઉપરાંત JioMeet લૉન્ચના એક સપ્તાહની અંદર જ 10 લાખ લોકો તેને ડાઉનલોડ કરી ચૂક્યા છે.
  • Zoom App ના પ્લેટફોર્મમાં મફતમાં 40 મિનિટનો વીડિયો કોલિંગ કરી શકાય છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024