Tag: kamlesh tiwari

કમલેશ તિવારી હત્યા : 3 આરોપીની ગુજરાત ATSની ટીમે સુરતથી ધરપકડ કરી, ષડયંત્ર પણ સુરતમાં જ ઘડાયું હતું.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ માં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોવર્ડ…