Kinjal Dave : કિંજલ દવે નું ‘જીવી લે’ સૉન્ગ મચાવી રહ્યું છે ધુમ – જુઓ વિડિઓ

kinjal dave new song Jivi Le

કિંજલ દવેએ (Kinjal Dave) હાલમાં જ તેના official ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનું નવું સોન્ગ ‘Jivi Le’ રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે, કિંજલ અને તેની ટીમે ગીત દ્વારા ‘તમારું જીવન પૂર્ણ રીતે જીવો’ નો સુંદર સંદેશ આપ્યો છે. વિડિઓમાં કિંજલના સ્વેગ અવતારને ઘણા લોકોએ પ્રશંસા કરી છે, કારણ કે તે જેકેટ સાથે … Read more

સિધ્ધપુર માતૃવંદના કાર્યક્રમ : લોક ગાયીકા કીંજલ દવે અને લોકગાયક જીજ્ઞેશ બારોટે શ્રોતાઓના મન મોહી લીધાં.

પાટણ જિલ્લાના માતૃતર્પણ તીર્થક્ષેત્ર સિધ્ધપુર ખાતે માતૃવંદના મહોત્સવના સમાપન દિવસે સુપ્રસિધ્ધ ગુજરાતનું ગૈારવ અને સુપસિધ્ધ લોકગાયીકા કીંજલ દવે એ શ્રોતાઓને આફ્રિન કરી દીધા હતા. અને સુપસિધ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને લોકગાયક જીજ્ઞેશ બારોટ(કવિરાજ) એ શ્રોતાઓને આનંદ વિભોર ખુશ-ખુશાલ કરી દીધા હતા. જિલ્લા વહીવટી તંત્રના પાટણના સાર્થક પ્રયાસોથી માતૃવંદના મહોત્સવને યાદગાર બનાવ્યો હતો તેમજ જિલ્લા વહીવટી … Read more

કિંજલ દવે બાદ હવે આ કલાકારો પણ ભાજપમાં જોડાશે.

ગઈકાલે લોકગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઇ છે. ત્યારે ગુજરાતના લોક સંગીત સાથે સંકળાયેલા ઐશ્વર્યા મજમુદાર સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે તેમનું આજે સન્માન કરશે. સિંગર અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે, ભાઈ ભાઈ માટે જાણીતા અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરૂ સહિતના કલાકારોનું રાજપથ ક્લબ સામે આવેલા અમદાવાદ જિલ્લા ભાજપ … Read more

‘ધન છે ગુજરાત’ કિંજલ દવેનું નવું ગીત થયું લોન્ચ, જુઓ વીડિયો.

ગુજરાતના લોકપ્રિય સિંગર કિંજલ દવેનું નવું ગીત ‘ધન છે ગુજરાત’ આજે લોન્ચ કરવામાં આવ્યું છે. કિંજલના આ નવા ગીત એ એક કલાકની અંદરમાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. યુટ્યુબ પર પણ ગીતને સારા વ્યુવ મળ્યા છે અને 5,800 થી વધુ લોકોએ ગીતને પસંદ કર્યું છે.

‘ધન છે ગુજરાત’ ગીતને સ્વર કિંજલ એ આપ્યો છે તથા તેનું લખાણ ગુજરાતી ગીતોના મશહૂર લેખક મનુભાઈ રબારી તેમજ આનંદ મેહરા એ કર્યું છે તેમજ સંગીત મયુર નાડિયા એ આપ્યું છે અને પ્રોડ્યુસ આનંદ મેહરા એ કર્યું છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું આ પહેલા વેલેન્ટાઈન્સ ડે પર ‘ઋત બાવરી’ સોંગ આવ્યું હતું જેમાં તેણે તેના રિયલ લાઈફ મંગેતર પવન જોશી સાથે અભિનય કર્યો હતો. ‘ચાર ચાર બંગળી’ ગીતથી સમગ્ર દુનિયામાં પ્રચલિત થયેલ કિંજલ દવેનું આ પહેલા ‘લેરી લાલા’ ગીત પણ ખુબજ પોપ્યુલર થયું હતું જે ‘ધન છે ગુજરાત’ ની જેમ જ ગુજરાત અને ગુજરાતી અસ્મિતા અને ગર્વ પર બનાવેલું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.

કિંજલ દવે : ગુજરાત હાઇકોર્ટ ‘ચાર ચાર બંગડી’ ગીત પરથી સ્ટે હટાવ્યો.

‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ અંગે કોમર્શિયલ કોર્ટમાં કાર્યવાહી ચાલુ જ રહશે, કોર્ટે સ્ટે હટાવતા કિંજલ હવે આ ગીત દરેક કાર્યક્રમમાં ગાઈ શકશે. ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. કોર્ટે ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત મુદ્દે કોમર્શિયલ કોર્ટે મૂકેલી સ્ટે ઉઠાવી લીધો છે. જોકે, કોમર્શિયલ કોર્ટમાં કેસ ચાલુ જ રહેશે. આ પહેલા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures