અમદાવાદમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના : એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે પરિણીતાના ગળા પર મારી છરી
Ahmedabad : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે પિતાના ઘરે પહોંચી ગયો હતો, ત્યાં પરિણીતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરતા પ્રેમી ઉશ્કેરાયો હતો અને છરી વડે પ્રેમિકાને લોહીલૂહાણ કરી નાખી હતી. આ સમગ્ર બનાવવામાં ઈજાગ્રસ્ત પ્રેમિકાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે હુમલો … Read more