ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિયત સમયે જ થશે, અટકળો પર સી.આર પાટીલે મુક્યુ પૂર્ણવિરામ

Gujarat Elections

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) વહેલી આવવાની ચાલી રહેલી અનેક અટકળો પર ભાજપ (Gujarat BJP) પ્રદેશ પ્રમુખે પૂર્ણવિરામ મુકી દીધું છે. આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે (C R Patil) ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે જણાવતા કહ્યું કે, ચૂંટણી નિયત સમયે જ યોજાશે. ચૂંટણી સુધી વિકાસલક્ષી કામો થતા રહેશે અને વિકાસ જ અમારો પહેલો મુદ્દો છે. ‘વિકાસ … Read more

સમી પોલીસે અપહરણ કરાયેલી બાળકી સાથે અપહરણકતૉને ગણતરીના દિવસો માં ઝડપી લીધો

sami police

ઝડપાયેલા અપહરણકતૉ સામે સમી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પાટણ જિલ્લા ના તાલુકા મથક સમી મુકામેથી અપહરણ થયેલ બાળકી સાથે અપહરણકતૉ આરોપીને ગણતરીના દિવસોમાં સમી પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી હકીકત મુજબ પાટણ જીલ્લા માંથી ગુમ-અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકે સુચના કરેલ હોઇ … Read more

ચાણસ્મા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી

chanasma vaccine news

તારીખ 3/1/2022 થી 15 થી18 વર્ષ ના બાળકો નું રસીકરણ શરૂ કરવામાં આવેલ જે અંતર્ગત તારીખ 3/1/2021 અને તારીખ 4/1/2022 ના રોજ ચાણસ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તમામ વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી જેમાં ચાણસ્મા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિક્રમભાઈ જે સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને રસીકરણ વિશે સમજ આપવા માં આવેલ. ત્યારબાદ વેક્સિનેશન શરૂ … Read more

સદ્ભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારના 22 ગામોમાં સ્વેટર અને સ્લીપર વિતરણ શરૂ કરવામાં આવ્યું

Sadbhavna Group Trust

સદ્ભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા “ઠંડી અમને પણ લાગે” છે. અભિયાન અંતર્ગત જરૂરિયાત મંદ બાળકોને શિયાળાની ઋતુમાં સ્વેટર અને ખુલ્લા પગે ફરતા બાળકોને પગમાં સ્લીપર વિતરણ તથા શૈક્ષણિક કીટ વિતરણનું અભિયાન હાલમાં ચલાવવામાં આવી રહ્યું છે. જે અભિયાન અમીરગઢ અને દાંતાના અતિ અંતરિયાળ વિસ્તરમાં આવેલ શાળાઓમાં જઈને તેનો યોગ્ય સર્વે કરીને શાળાના બાળકોને આ કીટ વિતરણ … Read more

થરાદ: રાત્રી નાં સમયે મકાનમાં સુતા હતાં ત્યારે લાગી અચાનક આગ

Fire at home in Tharad

થરાદ તાલુકાના જેતડા ગામના મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.મકાનનાં રહેવાસી જેતડા ગામના વિધવા બહેન રાવળ કમળાબેન વીક્રમભાઈ પોતે ભાડાના મકાનમાં રહેતા હતા. રાત્રી નાં સમયે પોતાના મકાનમાં સુતાં હતાં ત્યારે અચાનક આગ લાગી જવા પામી હતી. જેમાં ઘરમાં રહેલા અગત્ય ના કાગળો બળી ને નાશ થઈ જવા પામ્યા હતા. ઘરમાં રહેલી તમામ વસ્તુઓ બળી … Read more

જાહેરમાં નોનવેજ અને વેજની લારીઓના ધુમાડાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે : મહેસૂલ મંત્રી

Drive has been started against nonveg and egg lorries

રાજકોટ(Rajkot) બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇનો પણ અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓ માટે છે. એના પર હક ન જમાવવો જોઇએ. એ એક પ્રકારનું … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures