મુંબઇમાં કોરોના વેક્સીનને લઇ BMCએ લીધો મોટો નિર્ણય

Corona vaccine

Corona Vaccine કોરોના વેક્સીન (Corona Vaccine)ને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયામાંથી મંજૂરી મળી ગઈ છે. જેને લઇ મુંબઇમાં વેક્સીનેશનને લઇ યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે અને તેના માટે BMCએ પોતાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. BMCએ વેક્સીનેશન માટે મુંબઇના જંબો કોવિડ સેન્ટરોને વેક્સીન સેન્ટરમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. કોવિડ સેન્ટર અને વેક્સીન સેન્ટર … Read more

મુંબઇમાં જસ્ટિસ ફોર એસએસઆર ના પોસ્ટર લગાડવામાં આવ્યા

Justice for SSR

Justice for SSR સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઇ પણ સામેલ થઇ ચુકી છે તેમજ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો પણ પોતાના તપાસ કરી રહ્યા છે. સુશાંતની સીબીઆઇ ટીમની તપાસના રિપોર્ટમાં વિલંબ થઇ રહ્યો છે. સુશાંતનો વિસરા રિપોર્ટ અને અટોપ્સીના ફાઇનલ રિપોર્ટ વિશે પણ જાણ નથી.  સુશાંતના પિતા કેકે સિંબે દ્વારા સીબીઆઇ રિપોર્ટમાં વિલંબ થવા પર સવાલ ઉઠાવ્યો … Read more

Earthquake : મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા

Earthquake

Earthquake આજે સવારે આઠ વાગ્યે મુંબઇ સહિત દેશના પશ્ચિમ કાંઠે સવારે ભૂકંપના આંચકા (Earthquake) આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ આંચકા 3.5 તીવ્રતાના હતા. ભૂકંપનું કેન્દ્ર મુંબઇથી 102 કિલોમીટર દૂર હતું. જો કે કોઇ જાનહાનિ કે નુકસાનના સમાચાર નહોતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિ દ્વારા આ જાણકારી અપાઈ છે. આ પણ જુઓ : IPL 2020 Schedule : … Read more

સંજય રાઉતે કંગનાને મુંબઇ પાછા નહીં આવવાનું જણાવ્યું

BMC

Kangna Ranaut સુશાંતના કેસ બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અને ડ્રગને લઇ ઘણી બાબતોની ચર્ચા થી રહી છે. ત્યારે કંગના રનૌત (Kangna Ranaut) બોલીવૂડમાં નેપોટિઝમ અને ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ લિંક પર સતત વિવાદાસ્પદ બયાન આપી રહી છે. થોડા દિવસો પહેલા તેણે કહ્યું હતું કે, તેને મુંબઇ પોલીસથી વધુ ખતરો છે. ત્યારબાદ હવે કંગનાનો આરોપ છે કે તેને શિવસેના લીડર … Read more

Mumbai માં 46 વર્ષ બાદ આવો ભયંકર વરસાદ,હાઈટાઇડની ચેતવણી

Mumbai મુંબઇ (Mumbai) માં મૂશળધાર વરસાદે ફરી એકવખત કહેર વરસાવ્યો છે. તો છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. તેની સાથે જ ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ગુરુવાર સવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. બીજી તરફ, IMD મુજબ દરિયામાં બપોરે 1:51 વાગ્યે હાઈટાઇટ આવવાની … Read more

Mumbai ની તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

Mumbai મહારાષ્ટ્રના મુંબઈ (Mumbai) માં સ્થિત હોટલ તાજને ફોન પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. દેશની આર્થિક રાજધાની મુંબઇ (Mumbai)ને ફરી એક વાર હચમચાવી નાખવાનું કાવતરું કરવામાં આવ્યું છે. મુંબઇ સ્થિત તાજ હોટલ (Taj Hotel)ને બોમ્બથી ઉડાવાની ધમકી ભર્યો ફોન આવ્યો છે. હાલ સુધી મળેલી સુચના મુજબ આ ફોન પાકિસ્તાનથી આવ્યો છે. ફોન કરનાર વ્યક્તિએ … Read more

Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.

Mumbai હીરા બજારમાં લોકડાઉનને કારણે મંદી આવી ત્યારે બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું થયું ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના હંફાવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ માઠા સમાચાર સામે આવ્યા છે. (Mumbai) મુંબઇ હીરા બજારમાં જૈન વેપારીએ ઉઠમણું કર્યું છે. 35 કરોડમાં ઉઠમણું કર્યું છે. હીરા બજારમાં ઉઠમણું થતા વેપારીઓ ફસાયા છે. મુંબઈ(Mumbai)માં ઓફિસ ધરાવતાં અને ધાણધારના જૈન વેપારીએ … Read more

મહારાષ્ટ્ર : વિધાનભવનના પ્રાંગણમાં મંત્રીપદની શપથવિધિ

 શિવસેના, રાષ્ટ્રવાદી, કોંગ્રેસે સ્થાપન કરેલી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારનું પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ સોમવારે પાર પડશે. તળ મુંબઈમાં વિધાનભવનના પ્રાંગણમાં બપોરે 1.00 વાગ્યાથી શપથવિધિ કાર્યક્રમ સંપન્ન થશે. આથી વિસ્તરણમાં કોને કોને મંત્રીપદ મળે છે તે જોવાની સૌને જ ઉત્સુકતા છે. શિવસેનાના 13, રાષ્ટ્રવાદીના 13 અને કોંગ્રેસના 10 મંત્રીઓ શપથ લેશે એવી ધારણા છે. દરેક પક્ષોએ પ્રાદેશિક … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures