બિલાડી સાથે રમવાનું, મળશે મોટી સેલરી, રહેવા-ખાવાનું FREE : ગ્રીસમાં મજાની JOB
આ કેટ સેંચ્યુરી એજિયન સાગરમાં સ્થિત એક આઈલેન્ડ પર છે. એજિયન સમુદ્ર ભૂમધ્ય સાગરની ખાડી છે, જે યૂનાન (Greek) અને એંનાટોલિયન પ્રાયદ્વીપ (peninsula) વચ્ચે સ્થિત છે કેટ સેંચ્યુરી એજિયન સાગરમાં સ્થિત એક આઈલેન્ડ પર છે. જો ગ્રીસ ફરવાનું તમારૂ સપનું હોય અને બિલાડીઓનો શોખ હોય તો, આ જોબ તમારા માટે છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીસના … Read more