અમદાવાદ : માનવ તસ્કરીનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપાયું, રૂંવાડા ઉભા કરી દે તેવી આરોપીઓની કરતુતો

Ahmedabad inter state human trafficking scam busted

Ahmedabad : અમદાવાદના કણભામાં થોડા દિવસ પહેલા 14 વર્ષની એક સગીરાનું અપહરણ થયું હતું. આ કેસની તપાસમાં હવે માનવ તસ્કરીનું આખું કૌભાંડ ઝડપાયું છે. સગીરાનું અપહરણ કરીને તેને અન્ય રાજ્યોમાં વેચીને ગેરકાયદેસર લગ્ન કરાવાતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે એક સગીર, બે મહિલાઓ સહિતના આરોપીને ઝડપીને તપાસ શરૂ કરી છે. સાથે જ સગીરાને … Read more

Ahmedabad : અમદાવાદવાસીઓ ચેતી જજો, ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ શરૂ

Special drive of Ahmedabad traffic police started

Ahmedabad : અમદાવાદ શહેરમાં RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવમાં ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો ડિટેઈન કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે ઓનલાઈન મેમોથી (Online Memo) બચવા માટે નંબર પ્લેટ વાળવી, કે પટ્ટી મારવી કે અન્ય કોઈ પ્રકારના ચેડા કર્યા હશે તો પણ આવા વાહન ડિટેઇન કરવામાં આવશે … Read more

અમદાવાદના દરિયાપુરમાં વીજ ચોરી ઝડપાતા લોકોએ પોલીસ પર કર્યો હુમલો

Ahmedabad latest news

અમદાવાદ(Ahmedabad) શહેરના દરિયાપુર વિસ્તારમાં ટોરેન્ટ પાવરનું વીજ ચેકિંગનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. દરિયાપુર વિસ્તારની તંબુ ચોકી નજીક નગીના પોળ પાસે પથ્થરમારો થયે છે. જમાં ટોરેન્ટ પાવરના 4 કર્મીઓ અને 4 પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર છે. સમગ્ર બનાવમાં પોલીસે જવાબદારો સામે ગુનો … Read more

પાટણ : ગાંજા ની હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો – જાણો કોણ છે પકડાયેલ ઈસમ.

પાટણ : PATAN

રાજય સરકાર દવારા ગુજરાતમાંથી નાર્કોટીક્સની બદીને દુર કરવા અંગે થયેલા ઠરાવને પગલે પાટણ જીલ્લા પોલીસ વડા દવારા જીલ્લામાંથી આવી અસામાજીક બદીઓને દુર કરવા દરેક પોલીસ મથકોને આદેશો આપવામાં આવ્યા હતા.

ત્યારે પાટણ એસ.ઓ.જી. પોલીસ નાર્કોટીક્સના કેશો સોધી કાઢવા પ્રયત્ન શીલ બનતાં, ગતરોજ ખાનગી રાહે મળેલ બાતમીને આધારે મહેસાણા થી પાટણ તરફ આવી રહેલી ઈકો ગાડીમાં બિનઅધિકૃત રીતે ગાંજાની હેરાફેરી કરવામાં આવે છે.

આ બાબતે એસ.ઓ.જી. પી.આઈ. સહીત પોલીસ સ્ટાફે ઉંઝા ૩ રસ્તા નજીક વોચમાં રહી ઈકો ગાડી આવતા તેને ઉભી રાખી હતી

તેની તલાસી લેતાં, ઈકો ગાડીના સ્પીકરમાં સંતાડેલ ૯ કીલો ૮૪૭ ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જેની કિંમત આશરે ૯૮૪૭૦ નો જથ્થો મળી આવતા ઈકો ગાડીના ચાલક ડાભી ભરતસંગ ઝેણાજી રહે. શિહોરી હેમાણી પાટી વાળાની અટકાયત કરી હતી. તેને બી ડીવીઝન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતો.

જયાં તેની વધુ પુછપરછ હાથ ધરાતા ગાંજાના ધંધા સાથે સંકળાયેલા બીજા બે ઈસમોના નામ સામે આવ્યા હતા. આ અંગે ગાંજાનો જથ્થો અને ઈકો ગાડી સહીત મોબાઈલ મળી કુલ રૂપિયા ર લાખ ૩ હજાર ચારસો સિત્તેરનો મુદદામાલ જપ્ત કરી તેઓની સામે બી.ડીવીઝન પોલીસ મથકે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

ભરતી: પોલીસમાં કુલ 7610 નવી જગ્યાઓમાં ભરતી થશે શરુ

Police રાજ્યના ગૃહ વિભાગ દ્રારા પોલીસ (Police) માં કુલ 7,610 નવી જગ્યાને મંજૂરી આપવામાં આવી છે. આ ભરતી ટૂંક સમયમાં હાથ ધરાશે. ગુનાઓ અટકાવવાની કામગીરી, વીવીઆઇપી બંદોબસ્ત માટે તમામ પોલીસ (Police) કમિશનરેટ તથા જિલ્લા યુનિટ અને રેલવે પોલીસ હસ્તકની તેમજ ડોગ સ્ક્વોડની જગ્યાઓ વધારવા ડીજીપીએ કરેલી દરખાસ્ત મુજબ બજેટમાં કુલ 10,506 જગ્યા મંજૂર કરાઈ હતી. … Read more

Independence day પર અપાતા વીરતા પુરસ્કારોની જાહેરાત, ગુજરાતના આ 19 પોલીસકર્મીની પસંદગી

PI

ગૃહ મંત્રાલય 215 કર્મીઓની વીરતા માટે પોલીસ પદક, 80ને રાષ્ટ્રપતિ પોલીસ પદક, વિશિષ્ટ સેવા માટે અને 631ને પોલીસ પદક એનાયત કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસ (Independence day)ના પ્રસંગે પોલીસકર્મીઓને આપવામાં આવતા વીરતા પુરસ્કારો અને સર્વિસ એવોર્ડની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતના બે કર્મીને રાષ્ટ્રપતિ પદક અને 17 કર્મીને પોલીસ પદક એનાયત કરવામાં … Read more

શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે આ અંગે પરિપત્ર જાહેર કર્યો…

Social Media ગુજરાતમાં પોલીસ અધિકારીઓ હમણાંથી Social Media (સોશિયલ મીડિયા) માં હેશટેગ થકી ગ્રેડ પે વધારાની માંગણી કરી રહ્યા છે, ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના વપરાશ માટેની ગાઇડલાઇન જાહેર કરી મનફાવે તે રીતે પોસ્ટ ન મૂકવાનો હુકમ કર્યો છે. પોલીસ કર્મચારીઓ માટે પોલીસ વિભાગે જાહેર કરેલો પરિપત્ર Social Media … Read more

Police ને 32.53 લાખ રોકડા હાથ લાગ્યા, જાણો સમગ્ર ઘટના

Police ગુજરાતના જૂનાગઢ (Junagadh) જિલ્લામાં ફરાર આરોપીને પકડવા Police એ અભિયાન હાથ ધર્યું છે. આગાઉ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી હીરા પુંજા ભારાઇ ફરાર છે. આ આરોપીને પકડવા માટે જૂનાગઢ (Junagadh) જિલ્લાના સી ડીવીઝન પોલીસ (Police) સ્ટેશનના ઇન્ચાર્જ PSI એન.કે.વાજા સહિતનો સ્ટાફ દ્વારા ગાંધીગ્રામ, સંજયનગરમાં આરોપીના ઘરે દરોડા પડ્યા હતા. આરોપી હાજર મળી ન આવતા તેના … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures