જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકી અથડામણ, 2 આતંકીઓનો ખાત્મો

Pulwama

Pulwama જમ્મુ અને કાશ્મીરના પુલવામા (Pulwama) જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ. આ અથડામણ પુલવામાના તિકેન વિસ્તારમાં થઈ. સુરક્ષાદળોએ બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા. જમ્મુ અને કાશ્મીર પોલીસના અધિકારીએ કહ્યું કે પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ માર્યા ગયા. આતંકીઓની હજુ ઓળખ થઈ નથી. સુરક્ષા દળોનું ઓપરેશન હજુ ચાલુ છે.  આ પણ જુઓ : … Read more

પુલવામામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર, એક જવાન ઇજાગ્રસ્ત

Pulwama

Pulwama આજે સવારે જમ્મુ કશ્મીરના પુલવામા (Pulwama) વિસ્તારમાં આતંકવાદીઓ અને સિક્યોરિટી વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ભારતીય લશ્કરનો એક જવાન પણ ઇજા પામ્યો હતો. આ જવાનને આતંકવાદીની ગોળી પગમાં વાગી હતી. સિક્યોરિટીએ બંને આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બંને કયા જૂથના હતા અને કોણ હતા એની તપાસ સિક્યોરિટીએ ચાલુ કરી હતી..  સાઉથ કશ્મીરના અવંતિપુરા વિસ્તારના … Read more

પુલવામાના મારવાલ વિસ્તારમાં સિક્યોરિટીએ આતંકવાદીઓને ઘેરી લીધા

Pulwama

Pulwama જમ્મુ કશ્મીરના પુલવામા (Pulwama)ના મારવાલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. પુલવામા વિસ્તારમાં ફરી એકવાર એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હોવાની જાણકારી મળી હતી. બાતમીના આધારે સિક્યોરિટીએ એ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. આ પણ જુઓ : સંસદના સત્રના પહેલા જ દિવસે 30 સાંસદ કોરોના સંક્રમિત Jammu and Kashmir: Encounter underway at Marwal area … Read more

ટૂંકું ને ટચ : પુલવામા કેસમાં NIAએ 13500 પાનાની ચાર્જશીટ દાખલ કરી

Pulwama

જમ્મુ-કાશ્મીરના પુલવામા (Pulwama)માં 14 ફેબ્રુઆરી 2019એ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પુલવામા (Pulwama) આતંકી હુમલાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. NIA દ્વારા દાખલ કરાયેલા આ ચાર્જશીટ 13500 પાનાની છે. ચાર્જશીટમાં એનઆઈએએ 13 આરોપી બનાવ્યા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના સાગરિત મૌલાના મસૂદ અઝહર પણ સામેલ છે. એક આત્મઘાતી હુમલાવરે … Read more

Pulwama : પુલવામામાં મોટી દુર્ઘટના ટાળવામાં આવી, જાણો વિગત

Pulwama

Pulwama ભારતીય લશ્કરના જવાનોએ જમ્મુ કશ્મીરના પુલવામા (Pulwama) વિસ્તારમાં આતંકવાદીઓએ પુલ નીચે છૂપાવેલા વિસ્ફોટકો શોધી કાઢતાં એક ખૂબ મોટી દુર્ઘટના ટળી ગઈ છે. લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું કે પુલવામા (Pulwama)ના તુજાન ગામ નજીક એક પુલ નીચે આઇઇડી (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસીવ ડિવાઇસ) છૂપાવેલા હતા. સિક્યોરિટી દળના જવાનોએ એ શોધી કાઢ્યા હતા અને એને ડિફ્યૂઝ કરી નાખ્યા હતા. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures