રાધનપુરમાં લગ્નના આગલા દિવસે વરરાજાને છરીના ઘા ઝીંકી પતાવી દીધો

Radhanpur ma lagan na aagla divase j yuvak ni hatya

Patan : પાટણ જિલ્લાના રાધનપુરમાં દુઃખદ ઘટના ઘટી છે. આવતીકાલે યુવકના લગ્ન હતા અને આજે તેની હત્યા કરી નાંખવામાં આવી છે. ત્યારે લગ્નનો અવસર હવે માતમમાં ફેરવાઈ ગયો છે. મૃતક યુવકના પરિવારે ભારે આક્રંદ મચાવ્યું હતું. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સમીના અમરાપુર ગામના રહેવાસી વિપુલ ઠાકોરની (Vipul Thakor Murder) છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી … Read more

પાટણ: રાધનપુરના સાતુન ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનોમાં ભારે રોષ

Radhanpur

રાધનપુર નગરપાલિકા દ્વારા ખરાબ અને કેમિકલ યુક્ત પાણી છેલ્લાં 20 વર્ષ થી સાતુન ગામ તળાવ માં છોડવામાં આવે છે. ગામના લોકો દ્વારા આ બાબત એ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન વહીવટદારો દ્વારા કરવામાં આવતા ગ્રામજનો વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રાધનપુર નગર અને જીઆઇડીસી ના ગંદા પાણીનો યોગ્ય નિકાલ ની … Read more

શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલા હુમલાના આરોપીઓને સજા કરવાની માંગ

Radhanpur closed

રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ મામલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું જેને લઈ રાધનપુરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. નોંધનીય છે કે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલાને પગલે હિન્દૂ સંગઠનો દ્વારા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures