રાજકોટમાં પિતાએ મોબાઇલમાં PUBG ગેમ રમવાની ના પાડતાં જીવન ટૂંકાવ્યું

Rajkot News : રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં આવેલા શીતળા માતાના મંદિર પાસે રહેતા 23 વર્ષીય ભાવેશ સોલંકી દ્વારા રવિવારના રોજ રાત્રે 10:00 વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈને બેભાન હાલતમાં રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં મોડી રાત્રે 12:40 કલાક આસપાસ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલાની જાણ શાપર-વેરાવળ પોલીસને … Read more

ખાણ ખનીજ વિભાગ ઉંઘતું રહ્યું અને SDMએ સપાટો બોલાવ્યો

jetpur sdm seized 8 trucks of mineral mafia

Rajkot રાજકોટ જિલ્લાના જેતપુરમાં SDMએ ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવ્યો છે. SDMએ જેતપુરની મુલાકાતે આવતા વેંત જ ખાણ ખનીજ ખાતાને ઉંઘતું રાખી છાપો માર્યો હતો, જેમાં ખનીજ માફિયાઓના રોયલ્ટી વગરના 5 ટ્રક અને ઓવર લોડના 3 ટ્રક જપ્ત કર્યા છે. રાજકોટના જેતપુરમાં ખાણ ખનીજ વિભાગ ઉંઘતું રહ્યું અને SDMએ સપાટો બોલાવ્યો છે. એક સાથે ગેરકાયદે ખનીજ ભરેલા … Read more

રાજકોટઃ 10 વર્ષથી રૂમમાં બંધ 3 ભાઈ-બહેનને બહાર કાઢવામાં આવ્યા

Rajkot

Rajkot રાજકોટ (Rajkot) માં ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટના કિસાનપરામાં 10 વર્ષથી એક જ ઓરડીમાં રહેતાં 3 યુવક-યુવતીને બહાર કાઢવામાં આવ્યા. નવિનભાઈ મહેતાનાં ત્રણ સંતાનો અંબરીશ, મેઘા અને ભાવેશ 10 વર્ષથી એક ઓરડીમાં પૂરાઈને રહેતા હતા. સામાજિક સેવા કરતા સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ પર એક ફોન આવ્યો હતો કે એક રૂમમાં … Read more

ઔડી કારે બાળકને કચડી નાખ્યો, હૃદય ધ્રુજાવી દે તેવા CCTV ફૂટેજ

Rajkot

Rajkot રાજકોટ (Rajkot) માં હૃદય ધ્રુજાવી દે તેવા એક્સિડન્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ઔડી કારના ચાલકે બાળક પર ઔડીના પૈડા ફરી વળતા તેનુ મોત નિપજ્યું છે. આ ઘટના રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે ગઈકાલે બપોરે 2 વાગ્યે બની હતી. જેમાં દોઢ વર્ષનો બાળક ઔડી કારની નીચે કચડાયો હતો. આ ઘટનામાં બાળક રમતા રમતા કાર … Read more

રાજકોટમાં માત્ર 10મુ ધોરણ પાસ બોગસ ડોક્ટર ઝડપાયો

Rajkot

Rajkot રાજકોટ (Rajkot) માં ક્રાઇમબ્રાન્ચ દ્વારા માત્ર દસમું ધોરણ પાસ બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટ ક્રાઇમબ્રાંચ દ્વારા સતત બીજા દિવસે બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે મંગળવારે રાજકોટ ક્રાઇમબ્રાંચે દરોડો પાડવામાં આવતા અલગ અલગ જાતની એલોપેથી દવા તથા મેડિકલ સાધનો તેમજ રોકડ રૂપિયા મળી કુલ 1830 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી … Read more

રાજકોટમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયારો સાથે ઝડપાયા

BJP corporators

BJP corporators રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર (BJP corporators) રાત્રિ કરફ્યૂ દરમિયાન હથિયારો સાથે ઝડપાયા છે. રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા છે.   મળતી માહિતી મુજબ, રાજકોટમાં રાત્રિ કરફ્યૂનો ચાલી રહ્યો છે. આ દરમિયાન રાત્રિ કરફ્યૂમાં પોલીસે ચેકિંગ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવાને હથિયારો સાથે ઝડપ્યા છે. … Read more

રાજકોટના યુવકને જાતીય આવેગ સંતોષવા ઇન્દ્રિયમાં નાખ્યો ઇલેક્ટ્રિક વાયર

Rajkot

Rajkot રાજકોટ (Rajkot) માં જાતીય આવેગ પર કાબૂ ન રાખી શકનાર યુવકે પોતાની ઇન્દ્રિયમાં ઇલેક્ટ્રિક વાયર નાખી દીધો હતો. વાયર ઇન્દ્રિયની અંદર ગૂંચળું વળીને ફસાઈ જતાં યુવાનની હાલત કફોડી બની હતી. રાજકોટ શહેરમાં રહેતા એક 35 વર્ષીય યુવાને જાતીય આવેગ સંતોષવા માટે ઇન્દ્રિયમાં ઇલેક્ટ્રિક વાયર નાખ્યો હતો. વાયર ઇન્દ્રિયની અંદર ગૂંચળું વળીને ફસાઈ જતાં યુવાનની … Read more

રાજકોટ ખાતે કોરોના રસીકરણ અંતર્ગત રિઝનલ કોરોના વેક્સિન સ્ટોરેજ કેન્દ્ર તૈયાર કરાયા

Rajkot

Rajkot કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનના રસીકરણ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ઉપરકન્ટ વેક્સિનના સ્ટોરેજ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ (Rajkot) ખાતે રિજિયોનલ વેક્સીન સ્ટોર પુર્ણ ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. તેમ આરોગ્ય અને તબીબી સેવાઓ, વિભાગીય નિયામક ડૉ. રૂપાલી મહેતાએ જણાવ્યું હતું. … Read more

રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ

Rajkot

Rajkot રાજકોટ (Rajkot) ની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. આ બનાવમાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા. ગુજરાતની આ પાંચમી હોસ્પિટલ છે, જેમાં ઓગસ્ટ મહિના બાદ આગ લાગી છે. જેમાં સરકારની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે રાજકોટના આ અગ્નિકાંડમાં ઉદય શિવાનંદ … Read more

ગેસની પાઈપ લાઈન તૂટતા ભીષણ આગ, બુલડોઝર સળગીને ખાક

Fire broke out

Fire broke out રાજકોટનાં નાના મવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મનપા દ્વારા ડ્રેનેજ માટે ખોદકામ ચાલુ હતું ત્યારે ગેસની પાઈપ લાઈન તૂટી જતાં ગેસ લીકેજ અને સ્પાર્કને કારણે ભીષણ આગ લાગી (Fire broke out) હતી. આ દરમિયાન સ્થળ પર પડેલું બુલડોઝર સળગીને ખાક થઈ ગયું હતું. જાણ થતા ફાયરબ્રિગેડને સ્ટાફ બે ફાયર ફાઈટરો સાથે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures