savan :દરિદ્રતાથી લઇને તમામ રોગોને દૂર કરનારો આ દિવ્ય મંત્ર
savan શ્રાવણ (savan) નો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આજે આપણે મહામૃત્યુંજય મંત્રનું મહાત્મય સમજીશું. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ શ્રાવણ (savan) મહિનામાં મહામૃત્યુંજય મંત્રની સ્તુતિ કરવી ખુબ ફળદાયી હોય છે. મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદ અને યજુર્વેદમાં ભગવાન શંકરની સ્તુતિમાં લખ્યું છે. તેમજ રુદ્રાક્ષની માળા સાથે આ મંત્રનો જાપ કરવો જોઈએ. જેનાથી તમારી દરેક … Read more