20 વર્ષ બાદ સોમવતી અમાસના શુભ સંયોગ પર કરો આ કામ મળશે ઉત્તમ ફળ

પોસ્ટ કેવી લાગી?

20

  • 20 વર્ષ બાદ સોમવાર અને હરિયાળી અમાસનો સંયોગ બની રહ્યો છે.
  • આ પહેલાં 31 જુલાઈ 2000માં સોમવતી અને હરિયાળી અમાસ એક સાથે હતી.
  • આ વર્ષે હરિયાળી અમાસના દિવસે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ ગ્રહ પોત-પોતાની રાશિઓમાં રહેશે.
  • ગ્રહોની આ સ્થિતિનો શુભ પ્રભાવ અનેક રાશિઓ ઉપર જોવા મળશે.
  • અષાઢમાં અમાસનો સંયોગ 16 વર્ષ બાદ બની રહ્યો છે.
  • કોઇપણ વારે આવતી અમાસ કરતા સોમવારે આવતી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે.
  • વિક્રમ સંવત 2076ની 20 જુલાઈનાં રોજ આવતી અમાસ અંતિમ છે.
  • સોમવતી અમાસ દેવાધિદેવ મહાદેવની સાથે ભગવાન વિષ્ણુ, પિતૃકૃપા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.
  • અષાઢની અમાસને દિવાસા તરીકે પણ ઉજવવામાં આવે છે.
  • 21મી જુલાઇથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થાય છે.
20
  • નારદ પુરાણ પ્રમાણે અષાઢ મહિનાની અમાસે પિતૃ શ્રાદ્ધ, દાન, દેવ પૂજા તથા વૃક્ષ વાવવા જેવા શુભ કામ કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે.
  • જેમની કુંડળીમાં કાલસર્પ દોષ, શનિની દશા અને પિતૃ દોષ છે.
  • તેમણે શિવલિંગ ઉપર પંચામૃત ચઢાવવું જોઇએ.
20
  • આ દિવસે ઓમ વિષ્ણવે નમ મંત્રનો જાપ અથવા શ્રીવિષ્ણુસહશ્ત્રનામ સ્તોતનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે.
  • આ સાથે શિવમહિમ્નસ્ત્રોત કરવો પણ ઘણો સારો માનવામાં આવે છે.
  • આ દિવસે તમે શિવલીંગ પર જળાભિષેક કરવું પણ શ્રેષ્ઠ ફળ આપનારૂં છે.
  • આ વખતે 20 જુલાઈએ હરિયાળી અમાસ પણ છે.
  • આ દિવસે હર્ષણ યોગ, પુનર્વસુ નક્ષત્ર, સોમવાર અને અમાસનો વિશેષ સંયોગ બની રહ્યો છે.
  • આ દિવસે હરિયાળી અને સોમવતી અમાસ પર્વ એકસાથે ઉજવાશે. એટલે આ પર્વ વધારે ખાસ થઇ ગયો છે.
  • હરિયાળી અમાસે 5 ગ્રહ પોત-પોતાની રાશિઓમાં રહેશે.
  • 5 ગ્રહના સ્વગૃહી હોવાથી આ દિવસે કરવામાં આવેલ સ્નાન અને દાન વધારે પુણ્ય ફળદાયી રહેશે.
  • આ પર્વમાં કરેલા શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓ તૃપ્ત થાય છે.
  • ભગવાન શિવ-પાર્વતીની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે.
  • હરિયાળી અમાસે ખેતરમાં કામ આવતાં સાધનોની પૂજા કરવાની પરંપરા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures