પાટણ: સિદ્ધપુરમાં આનંદ મેળો જોવા ગયેલી બે કિશોરીઓ ગુમ થતા અપહરણની શંકા

Sidhpur

સિદ્ધપુર શહેરમાં એક હોટલ નજીક આવેલા આનંદમેળામાં ફરવા ગયેલી બે કિશોરીઓ ક્યાંક ગુમ થઇ જતાં તેનાં પરિવારજનો ભારે ઉચાટમાં આવી જતાં તેઓએ શોધખોળ કરવા છતાં તે નહિં મળતાં બંને કિશોરીઓનાં અપહરણ થયા હોવાની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ સિધ્ધપુરમાં રહીમપુરા નવાવાસમાં રહેતી16 વર્ષની દિકરી તથા તેમની અમદાવાદ ખાતે રહેતી … Read more

પાટણ: સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસે 2 ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

siddhpur

સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસે વહેલી સવારે 4 વાગ્યાના સમય દરમિયાન 2 આઇસર-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આણંદ તરફથી આવી રહેલ કેળા ભરેલા આઇસર ચાલક ખળી ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકરે બ્રેક મારતાં પાછળથી આવી રહેલ પૂર ઝડપે આઈસર ચાલકે ટક્કર મારતા બંને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન બંને ગાડીઓને ભારે … Read more

ટૂંકું ને ટચ : પાટણના 7 અને સિદ્ધપુરના 4 જુગારીઓની થઈ ઘરપકડ

Patan : પોલીસને પાટણ (Patan) ના હર્ષનગરના રહેણાંક મકાનમાં હારજીતનો જુગારની બાતમી મળી હતી. આ બાતમીના આધારે બુઘવારે મધ્ય રાતના પોલીસે દરોડા પડ્યા હતા. તેમાં 7  જુગારીઓને રોકડ રૂ.45470, કિ.રૂ.3000ના 3 મોબાઇલ મળી કુલ રૂ.48470 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમાં બલોચ ઇમામખાન ગુલાબખાન, ભાટીયા અશ્વિનકુમાર બાબુલાલ, પરમાર દિનેશભાઇ ડાહ્યાભાઇ, ખત્રી ઘનશ્યામભાઇ મધુસુદનભાઇ, રાજેશકુમાર જેસંગભાઇ … Read more

Patan : 25 લાખનો ડ્રગ્સના જથ્થા સાથે આ ચાર શખ્સોની અટકાયત

Patan ગુજરાત ATS એ ગુરુવારે સાંજે પાટણ (Patan) જિલ્લાના સિદ્ધપુર હાઇવે પરથી કારમાંથી 25 લાખની હેરોઇન અને અફિણના જથ્થા સાથે ચાર શખ્સોની અટકાયત કરી છે. મોડી રાત્રે સુધી આ જથ્થાને વજન કરવાની કાર્યવાહી ચાલુ રહી હતી. રાજસ્થાનથી આ જથ્થો અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો. આ બાતમીના આધારે ATS ત્રાટકી હતી. આ વિષે મળતી માહિતી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures