બોલિવૂડ : તાપસી પન્નુ ફરીવાર દેખાશે સામાજિક ફિલ્મ ‘થપ્પડ’માં.
‘મુલ્ક’ ફિલ્મમાં ડિરેક્ટર અનુભન સિન્હા અને તાપસી પન્નુએ સાથે કામ કર્યું હતું ‘થપ્પડ’ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ઓગસ્ટ મહિનાથી શરૂ થશે’થપ્પડ’ ફિલ્મ 2020માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલીઝ થશે. તાપસી પન્નુએ અનુભવ સિન્હાની સોશિયલ ડ્રામા ફિલ્મ ‘થપ્પડ’ને સાઈન કરી લીધી છે. ‘મુલ્ક’ ફિલ્મ બાદ અનુભવ સિન્હા અને તાપસી પન્નુ ફરીવાર એક ફિલ્મમાં કામ કરશે. અનુભવ સિન્હાએ … Read more