PM મોદી બતાવશે દેશની સૌથી ફાસ્ટ ટ્રેનને લીલી ઝંડી.
ટ્રેન-18નું નિર્માણ આઇસીએફ ચેન્નઇએ 100 કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે. ટ્રેન-18 દેશની સૌથી ઝડપી ટ્રેન છે. ટ્રાયલ દરમિયાન આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 180 કિલોમીટરથી વધુની રહી હતી. ટ્રાયલ દરમિયાન ટ્રેન-18ની સફળતાથી પ્રભાવિત થઇને રેલવે મંત્રી પિયૂષ ગોયલે તાજેતરમાં જ આઇસીએફને ચાલુ નાણાકીય વર્ષમાં આવી વધુ ચાર ટ્રેનો બનાવવા કહ્યું છે. ટ્રેનની ખાસિયતોની વાત કરવામાં … Read more