સુરત ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગઃ જીવ બચાવવા ચોથા માળેથી 10થી વધુ બાળકો કુદ્યા.
સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના બીજા માળે આગ ભભૂકી ઉઠી છે. પ્રચંડ આગના કારણે એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રચંડ આગના કારણે ચોથા માળેથી 10થી વધુ સ્ટુડન્ટસે કુદકા લગાવ્યાં હતાં. હાલ આસપાસમાં ભયની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે સલથાણા વિસ્તારમાં તક્ષશીલા એપાર્ટમેન્ટના ચોથા માળે એસીમાં … Read more