Vidhya Balan પોતાની પહેલી વેબસિરીઝમાં આ રોલ અદા કરશે
Vidhya Balan બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલને (Vidhya Balan) જણાવ્યું કે, તે પેહલી વાર વેબસીરીઝમાં કામ કરશે. આ વેબસીરીઝ દેશની એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પર બની રહેલી છે. સૂત્રો મુજબ, આ વેબ સીરીઝનું પ્રોડક્શન તેનાં પતિ સિદ્ધાર્થ રોય કપૂર કરશે. તો આ અંગે વિદ્યાએ કહ્યું કે, હું ઇન્દિરા ગાંધીનાં જીવન પર બની રહેલી વેબ સીરીઝમાં … Read more