Weapons : હવેથી ભારત ઘરમાં બનાવશે આ 101 ઘાતક હથિયાર
Weapons જે રક્ષા હથિયારો (Weapons) ભારત થોડાંક મહિનાઓ પહેલાં બીજા દેશોમાંથી મંગાવતું હતું. જેવા કે, અસોલ્ટ રાઇફલ, આર્ટિલરી ગન, રડાર, હળવા જંગી હેલિકોપ્ટર તે હવે નહિ મંગાવે. રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની તરફથી એક મોટું પગલું ભરતા ભારતે એવી 101 રક્ષા વસ્તુઓ (Weapons) ની આયાત પર પ્રતિબંધ મુક્યો છે. તથા ભારત હવે પોતાની જરૂરિયાતની વસ્તુ અને હથિયારો … Read more