થરાદના જીવદયા પ્રેમીઓએ ઘેંટા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. થરાદથી વાવ જતાં હાઈવે માર્ગ ઉપરથી પસાર થતી ટ્રકને જીવદયા પ્રેમીઓએ પકડી પાડી થરાદ પોલીસને જાણ કરી ઘટનાસ્થળે બોલાવ્યા હતા.

ત્યારે આ પકડેલી ટ્રકમાંથી ૧પ૦થી વધુ અબોલ પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા હતા. તો થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘેંટા ભરેલી ટ્રકને પોલીસ મથકે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024