Patan State Bank

Bank

તહેવારોના કારણે નવેમ્બર મહિનામાં બેંકો (Bank) માં રજાઓ રહેશે. નવેમ્બર મહિનો તહેવારોનો મહિનો હોવાના કારણે આ મહિનામાં બેંકમાં કુલ 15 દિવસની રજા રહેવાની છે. લક્ષ્મીપૂજા, ગુરુ નાનક જયંતિ, દિવાળી, ભાઈબીજ, છઠપૂજા, કરવા ચૌથ તેમજ આ સિવાય રવિવાર અને બીજા શનિવાર અને સ્થાનિક રજાઓ મળીને કુલ 15 દિવસ બેંક બંધ રહેશે.

અમદાવાદ, બેલાપુર, બેંગલોર, ભોપાલ, ગંગટોક, કાનપુર, લખનઉ, મુંબઇ, નાગપુરમાં બેંકો બંધ રહેશે. 1 નવેમ્બર રવિવાર હોવાના કારણે બેન્કમાં રાજા રહેશે, 8 નવેમ્બરે મહિનાનો બીજો રવિવાર હોવાના કારણે બેંકો બંધ રહેશે. 14 નવેમ્બરે દિવાળી અને મહિનાનો બીજો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે.

આ પણ જુઓ : પાકિસ્તાન : 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરતા લોકોમાં રોષ

15 નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર છે. 16 નવેમ્બરે દિવાળી, લક્ષ્મી પૂજા, ભાઇબીજ, ચિત્રગુપ્ત જયંતી, વિક્રમ સંવત નવા વર્ષના આ અવસરે બેંક બંધ રહેશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024