સંતાનને હોસ્પિટલમાં મૂકીને દંપતી થયું ફરાર, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

પોસ્ટ કેવી લાગી?

couple

  • અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને ત્યજી દેનાર માતા-પિતા ઝડપાયા આખરે ઝડપાઈ ગયા છે.
  • દંપતી (couple) એ પાંચમાં બાળકનો જન્મ થતા સમાજની શરમના કારણે બાળકને ત્યજી દીધું હોવાનું તેઓએ તપાસમાં જણાવ્યું હતુ.
  • તેમજ શાહીબાગ પોલીસે દાહોદના દંપતી (couple) ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 
  • દંપતિ (couple) પોતાનું બાળક સિવિલ હોસ્પિટલમાં ત્યજીને ફરાર થઈ ગયા હતા.
  • તો શાહીબાગ પોલીસે દાહોદના આ દંપતીની ધરપકડ કરી છે.
  • મળતી માહિતી મુજબ, આરોપી રસુલ ચૌહાણની પત્ની સમુબેને બે મહિના પહેલા બોપલમાં એક બાળકીને જન્મ આપ્યો.
  • તેમજ આ દંપતી (couple) ને અગાઉ 4 બાળકો છે અને તેમની ઉંમર પણ વધારે હોવાથી તેમને સમાજની શરમ આવી હતી કે, આ ઉંમરમાં સંતાનને જન્મ કેમ આપ્યો.
  • તો આવા સંકુચિત માનસિકતાથી પીડાતા આ દંપતિએ પોતાની બાળકીને ત્યજી દેવાનો નિર્ણય લીધો હતો.
  • જો કે, બાળકી અસ્વસ્થ હોવાથી વધુ સારવાર માટે શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.
  • અને હોસ્પિટલમાં આ દંપતી પોતાની બાળકીને મૂકીને ફરાર થઈ ગયા.
  • પરંતુ પોલીસે આ નિર્દય માતા પિતાને શોધીને તેઓની ધરપકડ કરી હતી. 
  • નિર્દય અને કઠોરતા આ માં બાપની આંખોમાં છલકી રહી છે.
  • તેમને પોતાની એક દિવસની બાળકીને ત્યજી દેતા એક વખત પણ વિચાર કર્યો નહિ.
  • જો કે, આ મા-બાપ હવે પોલીસ ચૂંગલમાં આવી ગયા છે.
  • શાહીબાગ પોલીસે બાળકીને ત્યજી દેતા તપાસ શરૂ કરી હતી.
  • આ તપાસ તેમને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગઈ. અને ત્યાર બાદ બાળકીનો જન્મ બોપલના આરોગ્ય કેન્દ્રમાં થયો હોવાનો ખુલાસો થયો હતો.
  • તથા પોલીસે આરોગ્ય કેન્દ્રમાં પૂછપરછ કરતા એક જાગૃત ડોકટરના કારણે દંપતીનો મોબાઇલ મળ્યો હતો.
  • કોલ લોકેશનની તપાસ દરમ્યાન પોલીસ આ નિર્દય માતા પિતા સુધી પહોંચી હતી. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures