પિતરાઈ કાકાએ પોતાની ભત્રીજી સાથેના અંગતપળોનો Video Viral કર્યો

પોસ્ટ કેવી લાગી?

Video Viral

 • સુરતમાં પિતરાઈ કાકા પોતાની  ભત્રીજીને કાકા કહેતા યુવકે મને કાકા શું લેવા કહે છે, હું તને ભત્રીજી નથી માનતો એવું કહી પિતરાઈ કાકાએ ભત્રીજી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા.
 • ત્યાર બાદમાં યુવતીની મરજીથી અંગત પળોનો વિડીયો બનાવ્યો હતો. 
 • જોકે યુવતીની સગાઈ વાત પરિવારે શરુ કરતા કાકા એ યુવતીને તેના લગ્ન બાદ પ્રેમ સંબંધ શરૂ રાખવા માટે દબાણ કરતો હતો.
 • જેને લઈને યુવતીએ ના પડતા કાકા એ યુવતી સાથે નો અંગત પળોનો વીડિયો વાઇરલ (Video Viral) કરી નાખતા કાકા સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. 
 • મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવીની 25 વર્ષીય યુવતી ઘરે જ સાડી ઉપર લેસપટ્ટી લગાવવાનું કામ કરે છે.
 • જો કે, આ કામ તેને ચાર વર્ષ અગાઉ તેના પિતરાઈ કાકા સુરેશ ડાહ્યાભાઈ લાડુમોરે જ શરૂ કરાવ્યું હોવાથી તેમની ઘરે અવરજવર હતી.
 • જોકે પિતરાઈ કાકાને કાકા કહેતા તે અનેક વાર યુવતી ને ‘મને કાકા શું કામ કહે છે અને હું તને ભત્રીજી નથી માનતો’ તેમ અનેક વાર કહેતો હતો
 • તેમજ એક વર્ષ અગાઉ યુવતી  ઘરે એકલી હતી ત્યારે સુરેશે યુવતીની એકલતાનો લાભ લઈને  ‘તું મને સારી લાગે છે, હું તને પ્રેમ કરું છું’ કહ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો.
 • તેના એક માસ બાદ ફરી એકાંત મળતા બંનેએ અંગત પળો માણી હતી અને યુવતીની  મરજીથી સુરેશે  તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
 • આ દરમિયાન, ત્રણ માસ અગાઉ યુવતીની સગાઈની વાત શરૂ થતા સુરેશે ઘરે આવી સગાઈ અને લગ્ન બાદ પણ તું મારી સાથે સંબંધ રાખજે તેમ કહ્યું હતું.
 • જો કે, સુરેશે સગાઈ અને લગ્ન બાદ સંબંધ રાખવા દબાણ કરતા યુવતી એ તેની સાથે બોલવાનું બંધ કરી નાખી તમામ સંબંધ કાપી નાખ્યા હતા.
 • જેને લઇને પિતરાઈ કાકો અકળાઈ ગયો હતા
 • તો યુવતીએ સંબંધ કાપી નાખતા આવેશમાં આવી જઈને યુવતી સાથે માણેલ (video viral) અંગત પળોનો વીડિયો વાયરલ કર્યા.
 • કાકાએ યુવતીના પિતા અને સમાજના અગ્રણીને મોકલી યુવતીની બદનામી કરી હતી.
 • આ અંગે યુવતી પિતરાઈ કાકા સુરેશ સામે સુરતના પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી.
 • ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી પિતરાઈ કાકા સુરેશને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures