Goa

Goa

કોરોના સંક્રમણથી નેતાઓ વધારે ઝપેટમાં આવી રહ્યા છે. તેવીજ રીતે ગોવા (Goa)ના ભાજપના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જેથી તેઓ હાલમાં હોમ આઈસોલેશન રહેશે.

પ્રમોદ સાવંતે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘હું બધાને જણાવવા માગુ છું કે હું covid-19 પોઝિટિવ આવ્યો છું. મને કોરોનાના કોઈ લક્ષણ નથી. માટે મેં હોમ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. હું મારા બધા સત્તાવાર કામ ઘરેથી જ રહીને કરીશ. જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે તેમને મારી સલાહ છે કે તે જરૂરી સાવચેતી રાખે.’

આ પણ જુઓ : Uttarakhand border : ઉત્તરાખંડ સરહદે તણાવ, ભારતીય લશ્કરે વધુ જવાનો મોકલ્યા

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024