15th August
- વૈશ્વિક મહામારી કોરોનાની વચ્ચે આ વખતે 15મી ઓગસ્ટ (15th August) ની ઉજવણીને લઈને સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
- કેંદ્રીય ગૃહ મંત્રાલયે દેશના રાજ્યો, જિલ્લા અને નીચેના સ્તરે 15th August ની ઉજવણી સંદર્ભે પરીપત્ર જારી કર્યો છે.
- આ ઉજવણીમા મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તેવી સુચના આપવામાં આવી છે.
- તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉજવણી કરી શકાય છે.
- તો આ પરીપત્રમાં જણાવાયું છે કે, ડોક્ટર, નર્સ અને કોરોના વોરિયર્સની હાજરીમાં ધ્વજવંદન કરવું।
- આ કર્મચારીઓના પગારમાં થશે 15% નો વધારો, જાણો વિગત
- સૌરાષ્ટ્ર અને રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈ આ મહત્વપૂર્ણ નિર્ણય
- રક્ષાબંધનના દિવસે સર્જાયો ભદ્રા યોગ,જાણો રાખડી બાંધવાના શુભ મૂહર્તો
- સવારે 9 વાગે મુખ્યમંત્રીએ ઉજવણી શરુ કરવી. એટલું જ નહીં, જીલ્લા અને નીચેના સ્તરે પણ 15th August ની ઉજવણી માટે નિયમો એજ રહેશે.
- કોરોનાને મ્હાત આપનારા લોકોને પણ હાજર ઉજવણીમાં હાજર રાખવા.
- રાજભવન એટ હોમ કાર્યક્રમ કરવા અંગે નિર્ણય લેશે.
- જો એટ હોમ કાર્યક્રમ કરાય તો ત્યા પણ ફ્રંટ લાઇન વોરીયર્સ ને હાજર રાખવા અને સોશિયલ ડીસ્ટંસ જરુરી છે.
- આ સાથે જ આર્મી બેંડ વગેરે રુબરુ બોલાવવાના બદલે રેકોર્ડીંગ વગાડવું.
- SIM card ને લઈને નિયમોમાં થયો આ મોટો ફેરફાર, જાણો વિગત
- AMC : આ ચાર હૉસ્પિટલમાં હવે નહીં થાય કોરોનાની સારવાર, જાણો કારણ
- કચ્છમાં ભયાનક ધરતીકંપની આગાહી કરતા ભૂસ્તરશાસ્ત્રીઓએ કહ્યું…
- પાટણ પછી વધુ એક જિલ્લાના શહેરે લીધો લોકડાઉનનો મોટો નિર્ણય,બપોર 3 વાગ્યાથી…
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow