Shravan

  • શિવરાત્રિ આખા વર્ષમાં 12 વખત આવે છે તેમાં પણ જ્યારે શિવરાત્રિ શ્રાવણ (Shravan) ની હોય ત્યારે તે ખુબજ ખાસ બની જાય છે.
  • આ વખતે પવિત્ર શ્રાવણ (Shravan) માસમાં શિવરાત્રી ખુબજ ફળદાયક આપનારી બની જશે.
  • કારણકે આ વખતે એક સાથે ચાર ગ્રહો શનિ, ગુરૂ, રાહુ અને કેતુની ઉલ્ટી ચાલ સપ્ટેમ્બર સુધી ચાલશે।
  • તેને કારણે આ 5 રાશિઓને વૃષભ, મિથુન, સિંહ, મકર અને કુંભ રાશિને Shravan શ્રાવણ માસમાં ધનલાભ અપાવશે.

વૃષભ રાશિ

  • વૃષભ રાશિના જાતકોએ પ્રતિકૂળતા-તણાવ અને નાણાકીય વ્યવહારોમાં સાચવવું.
  • સાનુકૂળ તક. લાભની આશા બનાવી રાખજો. તેમજ તમારો તણાવ હળવો બનશે. ખર્ચનો પ્રસંગ.
  • ખુબજ ખુશીના સમાચાર આવશે. અચાનક આર્થિક લાભ થાય.
  • સામાજિક કાર્યો થાય. પ્રવાસ-પર્યટન સફળ. સ્નેહીથી મિલન.
  • આપના કૌટુંબિક પ્રશ્નો અંગે સાનુકૂળતા સર્જાય. તેમજ નોકરીની ચિંતા દૂર થાય.

સિંહ રાશિ

  • અંતઃકરણમાં વિષાદ તબિયત સાચવવી.
  • કાર્યમાં અવરોધ હશે પરંતુ ત્યાર બાદ લાભ મળશે.
  • કાર્યમાં સફળતા જણાય.
  • આ રાશિના જાતકોના સ્વજન-મિત્ર ઉપયોગી બની રહેશે.
  • તથા કૌટુંબિક કાર્ય થાય.
  • સ્નેહી સાથે મિલન-મુલાકાતના સંજોગ બની રહ્યા છે.

મિથુન રાશિ

  • તમારો માનસિક તણાવ દૂર થશે. ગૃહજીવન, લગ્ન-વિવાહની બાબતો અંગે શુભ યોગ બની રહ્યા છે.
  • ખર્ચ વધે. કેટલાક અગત્યના કામ થાય.
  • આવકની કોઈ દિશા મળે. લાભની તક. સફળતાના યોગ.
  • પ્રવાસ થાય. ચિંતા-અશાંતિનાં વાદળ વિખેરાય.
  • પ્રસન્નતા સર્જાય. આવકવૃદ્ધિના પ્રયત્નો ફ્ળે.

કુંભ રાશિ

  • લાભદાયી તક સર્જાય. કૌટુંબિક કામકાજ અંગે સાનુકૂળતા રહે.
  • આપના મનની મૂંઝવણનો ઉકેલ શોધી શકશો.
  • અગત્યની તક મળશે. તણાવમુક્તિ જણાય.
  • કાર્યમાં સફ્ળતા મળે. સાનુકૂળતાનો ઉપયોગ કરી લેજો.

મકર રાશિ

  • નોકરી-વ્યવસાયમાં સાનુકૂળ તક મળી રહેશે તથા અવરોધ દૂર થશે.
  • આ ઉપરાંત નવીન તક મળશે. સ્વજનનો સહકાર પ્રાપ્ત થશે.
  • મહત્વનાં કામકાજો અંગેની ગૂંચ-ચિંતા દૂર થતી જણાય.
  • માનસિક ઉદ્વેગ દૂર થાય. યાત્રાના યોગ સર્જાઈ રહ્યા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024