Baba Ka Dhaba

Baba Ka Dhaba

દિલ્હીના બાબા કા ઢાબા (Baba Ka Dhaba) ના માલિક કાંતાપ્રસાદ ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અને યૂટ્યુબર ગૌરવ વાસન સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

કાંતાપ્રસાદે આરોપ લગાવ્યો કે, ગૌરવે જ કોઈકને કહ્યું હતું કે, તેમના ખાતામાં 20 લાખ રૂપિયા જમા થયા છે. આ સમગ્ર મામલે માલવિયનગર પોલીસે રવિવારે જ જાણકારી આપી હતી.

આ પણ જુઓ : કરાચીમાં હિંદુ મંદિરમાં તોડફોડ, ગણેશ અને શિવજીની પ્રતિમા તોડી

કાંતાસાદનો આરોપ છે કે, મદદના નામે આવેલા લાખો રૂપિયા ગૌરવે સગેવગે કરી લીધા છે. તેમણે કહ્યું કે, ડોનેશનની રકમ ગૌરવે પોતાના, પત્નીના અને તેના ભાઈના નામે મંગાવી હતી. અને ગૌરવે તેને માત્ર 2.33 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024