સ્કૂલોની નબળી આર્થિક સ્થિતિ વાલીઓ પર પડશે ભારે.

પોસ્ટ કેવી લાગી?
  • લોકડાઉન પછી જયારે સ્કૂલો ચાલુ થશે ત્યારે વાલીઓ પાસેથી ફી સિવાયના બીજા પૈસા લેવામાં આવી શકે એમ છે.
  • સરકારી મંજૂરી પછી સ્કૂલો ચાલુ થશે તો સ્કૂલ સંચાલકો સેનિટાઇઝર અને માસ્કનો ખર્ચ પણ વાલીઓ પાસેથી વસૂલ કરી શકે છે.
  • બાળક દીઠ મહિને 300થી 500 રૂપિયાનો ખર્ચ સ્કૂલને કરવો પડશે તેવી સંચાલકોનું માનવું છે.
  • સ્કૂલોએ સેનિટાઇઝ ટનલ, બિલ્ડિંગ સેનિટાઈઝ મશીન, થર્મલ ગન, માસ્કની સુવિધા અત્યારથી જ કરવા લાગ્યા છે.
  • આ વર્ષે સ્કૂલોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમને આ માંગણી કરેલ છે.
ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર
  • જો કે સરકારે 2020-21ના વર્ષમાં સ્કૂલોને ફીમાં વધારો ન કરવાના આદેશો આપ્યા છે
  • તેમનું કહેવું છે કે ઘણી સ્કૂલોમાં જૂના શૈક્ષણિક સત્રની પણ ફી ઘણા વાલીઓની બાકી છે.
  • અને જો આવી સ્થિતિમાં જો સ્કૂલો શરુ કરવામાં આવે તો સ્કૂલોએ બાળકોની સુરક્ષા માટે સેનિટાઇઝેશન માટે કેમિકલ- મશીન, માસ્ક, થર્મલગન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે ઘણો ખર્ચ કરવો પડે એમ છે.
  • સ્કૂલ સંચાલક મુજબ સરકારની ગાઇડલાઇન પ્રમાણે તેઓને તમામ નિયમોનું પાલન કરવાનાં રહેશે.
  • અત્યારે મોટાભાગની સ્કૂલોની આર્થિક સ્થિતિ ખરાબ છે તેથી
  • સરકારની ગાઇડલાઇન પ્રમાણે તમામ નિયમોનું પાલન કરવા માટે જે ખર્ચ થશે એ સ્કૂલ સંચાલકને વાલીઓ પાસેથી લેવો પડશે.
  • તેમને જણાવ્યું કે જ્યાં સુધી કોરોના મહામારીમાં સ્કૂલ ચાલુ રહેશે ત્યાં સુધી ખર્ચનો અમુક ભાગ વાલી પાસેથી પણ વસૂલી શકીએ છીએ.
  • સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, જો સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરાશે તો એક શિક્ષકે વધુ ક્લાસ લેવા પડશે.
  • તેથી દરેક શિક્ષકને પગાર તથા વધારાના લીધેલા ક્લાસ માટે અલગથી રકમ આપવી પડશે. જેથી શિક્ષકોના પગારમાં વધારો થશે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures