Tribhanga

Tribhanga

કાજોલ ફિલ્મ ત્રિભંગા (Tribhanga) ફિલ્મ દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી રેણુકા શહાણેનું છે, તેમજ અજય દેવગણ તેનો સહાયક નિર્માતા છે. આ ફિલ્મનું પ્રિમિયમ 15 જાન્યુઆરીએ નેટફ્લિકસ પર થવાનું છે.

આ ફિલ્મની વાર્તા પરિવાર પર આધારિત છે. આ ફિલ્મમાં રોજિંદા જીવનમાં પરિવારનું મહત્વ ધરાવતી સ્ટોરી દર્શાવામાં આવી છે. આ ફિલ્મમાં  એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ જોવા મળશે. આ ફિલ્મમાં કાજલ સાથે મિથિલા પારકર, તન્વી આઝમી અને કુનાલ રોય કપૂર પણ કામ કરી રહ્યા છે. 

કાજોલે ટ્વિટર પર શેર કરતાં કહ્યું હતું કે, મેં ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું છે. ત્રિભંગાનો મતલબ ટેઢી,મેઢી, ક્રેઝી પણ સેક્સી મહિલા થાય છે. જેનું પ્રિમિયમ 15 જાન્યુઆરીએ નેટફ્લિકસ પર થવાનું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024