દુનિયા માં કેટલીક એવી કેટલીક વિચિત્ર વસ્તુઓ હોય છે. કે જેમાં કેટલીકવાર લોકો જંકના ઉપયોગથી કોઈ વિશેષ પ્રકાર નું જુગાડ બનાવે છે, જેનાથી લોકો કપડા ઉપર કંઇક અલગ પ્રકારની આર્ટવર્ક બનવી પહેરી શકે છે.
જયારે આ આર્ટવર્ક ની શોધ અમેરિકામાં કરવામાં આવી છે. તમને આ વસ્તુ જાણીને આશ્ચર્ય થશે કે અહીં તમને એક બગીચાનું કામ તૈયાર કરવામાં આવ્યુ છે, જે કપડાં તરીકે જ પહેરી શકાય છે. તે દુનિયા નો સૌથી પહેલો બગીચો છે , જે અત્યારે આપણને કાપડના રૂપમાં જોવા મળે છે.
આ બગીચાની રચના અમેરીકાનાં દક્ષિણી કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને ડિઝાઇનર અરુસિયાક ગેબ્રીલાને બાળક હોય તેમ તેની માવજત કરી તેને ઉછેરો . ડિઝાઇનર એરુસિયાક કહે છે કે ‘તમારું પોતાનો ખોરાક હોય તેમ તેને ઉગાડો.’ વનસ્પતિ ઉગાડતો ડ્રેસ પહેરીને, તમે ગમે તે જગ્યાએ સરળતાથી ફરવા જઈ શકો છો. આ ડ્રેસની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ઉગાડવામાં આવતી શાકભાજી તમારા પેશાબથી તેનું સિંચન કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ ફ્રાન્સનાં બોટનિસ્ટ પેટ્રિક બ્લેન્કનાં વર્ટીકલ ગાર્ડન્સથી પ્રેરિત થયેલો છે. જેને માટીની જરૂર નથી પડતી. આ ડ્રેસ તૈયાર કરવા માટે અને નમણાંશ રોકવા માટે કાપડનાં એક લેયરને એક ગંજીનો આકાર આપવામાં આવ્યો છે. આ ડ્રેસમાં અત્યાર સુધીમાં અરૂસાશિ ક સુધી 22થી વધુ પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવી છે. જેમાં ફુલાવર, ગાજર, સ્ટ્રોબેરી અને મગફળી પણ ઉગાડવામાં આવે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News