• કોરોના એ સંગે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યરે કોરોના વાઇરસ એક એવી બિમારી છે કે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર થઇને ફેલાય છે.
  • જોકે આ વાઇરસને કારણે લોકો એટલા ભયમાં છે કે નોન વેજ ખાવાનું પણ છોડી રહ્યા છે. બીજી તરફ એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસને અને માંસાહારને કઇ જ લેવા-દેવા નથી. 
  • વધુમાં તેમને જણાવ્યું હતું કે કોરોના વાઇરસ એક માનવીમાંથી બીજા માનવીમાં ફેલાતો વાઇરસ છે.
  • પશુઓ અથવા માંસાહાર કરવાથી આ વાઇરસ નથી ફેલાતો. જોકે કોઇ પણ પ્રકારનું માંસાહાર કરતા તેને સારી રીતે સાફ કરવું જરુરી છે.  જે અંગે સ્પષ્ટતા કરતા એઇમ્સના વડાનું કહેવું છે કે આ ખોટી વાત છે.
  • કોરોના વાઇરસને ગરમી કે ઠંડી એમ કોઇ રુતુ સાથે પણ કઇ લેવા-દેવા નથી કેમ કે હાલ સિંગાપુર જેવા ગરમ દેશમાં પણ તે ફેલાઇ રહ્યો છે. તો સ્વીડન અને યુરોપ જેવા ઠંડા પ્રદેશોમાં પણ તેની મહામારી ચાલી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024